સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/લેખકનો ધર્મ
Jump to navigation
Jump to search
મારાદેશમાટેશુંકલ્યાણકરછે, એવિશેમારાદેશજનોઅનેમારીવચ્ચેમતભેદથવાનોપૂરોસંભવછે. પણલેખકેતો, પોતાનાદેશનુંકલ્યાણશામાંરહેલુંછેએનોજવિચારકરવોજોઈએ, નહિકેહુંશુંકરુંતોદેશમનેસારોકહેશેએનો. જોમારોદેશમનેવહાલોનહોત, તોમારાવાચકોનીપ્રીતિસંપાદનકરવીએમારેમાટેખૂબસહેલુંથઈજાત. પણલેખકનોસર્વોચ્ચધર્મપોતાનીવાર્તાનેસર્વાંગસુંદરબનાવવાઉપરજલક્ષરાખવાનોછે. તેણેવાચકોનીવાહવાહનીપરવાકરવાનીનથી. જોમારીવાર્તાસાચેજવાર્તાહશે, તોમારીમાન્યતાઓગમેતેવીહશેતોયેએનોફેલાવોથવાનોજ.