સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/કાંટાળો તાજ
Jump to navigation
Jump to search
વિશ્વભારતીમાટેફંડએકઠુંકરવાપ્રત્યેકશિયાળામાંમારેજાતેબહારનીકળવુંપડેછે. કાંતોલોકોનુંમનોરંજનકરવાનારૂપમાં, અથવાજેઓજરાયેઉદારનથીતેમનીઉદારતાનેઅપીલકરવાનારૂપમાંભીખમાગવાનુંકામમારેમાટેઅતિશયઘૃણાજનકકસોટીસમુંછે. હુંશહીદીનોઆનંદમાણવાનોપ્રયત્નકરુંછુંઅનેકશીપણફરિયાદકર્યાવિનામાનભંગ, નામોશીઅનેવ્યર્થતાનોકાંટાળોતાજપહેરીલઉંછું. પણમારામનનેહંમેશાંઆસવાલકઠ્યાકરેછે : કંજૂસદાતાઓપાસેથીનજીવાંદાનમહામહેનતેમેળવવામાંમારીશક્તિખર્ચીનાખવી, એમારેકરવાજેવુંછેખરું?