સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/નથી રે ખોવાણી

From Ekatra Wiki
Revision as of 09:05, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> જીવનેજેજેપૂજાનથીરેપૂજાણી, જાણુંહેજાણુંક્યાંયેનથીરેખોવાણી....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

જીવનેજેજેપૂજાનથીરેપૂજાણી,
જાણુંહેજાણુંક્યાંયેનથીરેખોવાણી.
જીવનેજેજેસેવાનથીરેસધાણી,
જાણુંહેજાણુંક્યાંયેનથીરેખોવાણી!
જેફૂલફૂટ્યાંનહીં,
ખર્યાંછેમાટીમહીં,
જેનદીવેળુમહીં,
ઊંડીસમાણી;
જાણુંહેજાણુંક્યાંયેનથીરેખોવાણી!
જીવનેજેજેરહ્યું
છેલ્લુંછેવાડું,
જાણુંહેજાણુંતેયે
નથીરેનકામું.
મારીસૌઅણજાગી—
મારીસૌવણવાગી—
તમારાવીણાતારેઝણણેછેવાણી;
જાણુંહેજાણુંક્યાંયેનથીરેખોવાણી!
(અનુ. જુગતરામદવે)
[‘ગુરુદેવનાંગીતો’ પુસ્તક]