સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજમોહન ગાંધી/છે કોઈ વીરલો?
Jump to navigation
Jump to search
તમામસંપત્તિપેદાથાયછેમાત્રામહેનતમાંથી. આપણેબધામહેનતઓછીકરીએ, કામઓછુંકરીએઅનેછતાંરાષ્ટ્રનુંઉત્પાદનવધે, એટલેકેરાષ્ટ્રનીસંપત્તિવધે, તેતોઅશક્યછે. કરોડોભારતવાસીઓનેપડકારીનેવધારેપરિશ્રમકરવાનીપ્રેરણાકઈરીતેઆપીશકાય? જાતેવધુઆપવાનીઅનેબદલામાંઓછુંમાગવાનીચાનકએકરોડોનેશીરીતેચડાવીશકાય? એવોકોઈમાનવીછેખરો, જેરાષ્ટ્રનેસત્યસંભળાવે? પોતાનોજસ્વાર્થ, પોતાનીજભીરુતાઆપણારાષ્ટ્રનીકૂચનીઆડેઆવેછે, એવુંકહેનારોછેકોઈવીરલો?