સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજેન્દ્ર શાહ/શેરીએ આવે સાદ
Jump to navigation
Jump to search
કુંજમાંકોયલબોલતીએનોશેરીએઆવેસાદ,
હાલ્યનેઆંબાવાડિયે, હજીપોરનીતાજીયાદ;
પાંદડુંયેનહિપેખીએએવો
ઝૂલતોએનોમોર,
કોઈનેમોટામરવાઅને
કોઈનેછેઅંકોર.
ડોલતીડાળેઘૂમીએઆપણગજવીઘેરોનાદ,
કુંજમાંકોયલબોલતીએનોશેરીએઆવેસાદ.
ઘરનુંનાનુંઆંગણું,
ગમેમોકળુંમોટુંવન;
કોઈનોયેરંજાડનહિને
ખેલવામળેદન.
હાલીએભેરુ, કાયરજેકોઈહોયતેરહેબાદ,
કુંજમાંકોયલબોલતીએનોશેરીએઆવેસાદ.