ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગર્ભાંક
Revision as of 13:09, 23 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ગર્ભાંક/ગર્ભનાટક (Play within play)'''</span> : કોઈ નાટકના એક અંક અ...")
ગર્ભાંક/ગર્ભનાટક (Play within play) : કોઈ નાટકના એક અંક અંતર્ગત મુકાયેલો બીજો અંક ગર્ભાંક છે, એમાં પણ બીજરૂપ ઇતિવૃત્ત અને નાયકનું પ્રયોજન હોય છે. આમ જોઈએ તો મુખ્ય નાટકના એક અંશ તરીકે રજૂ થતા આ નાના નાટકને (ગર્ભનાટકને) મુખ્ય નાટકના વસ્તુ સાથે સીધો યા આડકતરો સંબંધ હોય છે. ‘ઉત્તરામચરિત’માં આવતું ગર્ભનાટક કે ‘હૅમ્લેટ’, ‘મેઝર ફોર મેઝર’માં આવતાં ગર્ભનાટક એનાં ઉદાહરણ છે.
પ.ના.