ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગ્રન્થસામયિક
ગ્રન્થ સામયિક(Book-Magazine): કોઈ એક લેખકનું આખુંય પુસ્તક હપતાવાર પ્રગટ કરતું સામયિક. દા.ત., બાલાશંકર કંથારિયા સંપાદિત ‘ભારતૂભૂષણ’.
પ.ના.