સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/ગાંધીજીનું ગદ્ય
સૂર્યઊગેઅનેએનોપ્રકાશજેમચોમેરફેલાય, તેમગાંધીજીનીદૃષ્ટિજીવનનાએકેએકપ્રશ્નઉપરફરીવળીછે. હિંદનાજીવનનાએકેેએકપ્રદેશમાંએમણેકામકર્યુંછે. તેઓજેકાંઈલખેછેતેપત્રકારતરીકે; ‘નવજીવન’, ‘હરિજન’ વગેરેનાતંત્રીતરીકે. લોકમતઅમુકરીતેકેળવવામાટેતેઓલખેછે, લોકોપાસેઅમુકકાર્યકરાવવાલખેછે. એખરુંછેકેપત્રકારનાંલખાણોબધાંજસાહિત્યમાંનગણીશકાય. પણજ્યારેબોલનારકોઈપ્રસંગેજીવનનામહાનસિદ્ધાંતોઉપરબોલેછેત્યારેએનાંલખાણોચિરંતનસાહિત્યબનેછે. અનેમહાત્માજીનાજીવનમાંઆવાપ્રસંગોકેટલાબધાઆવ્યાછે! સૈકાઓથીદલિતથયેલાહરિજનોનોપક્ષકરતાંતેમણેકહેવાતાસનાતનધર્મનેકેટલીવારજૂઠોકહ્યોછે! પરતંત્રનીનીચેકચરાઈનેનિષ્પ્રાણથઈગયેલાસમાજમાંકેટલીવારનિર્ભયતાઅનેચેતનપૂર્યાંછે! મર્યાદાભંગકરતામાનવસમુદ્રનેકેટલીવારસંયમમાંરાખ્યોછે. કેટલીવારતેમણેએકતૃણજેટલીનમ્રતાથીસમાજઆગળપોતાનીભૂલોકબૂલીછે! કેટલીવાર, સ્વજનોપણસામાપક્ષેઊભાંહોયત્યારે, એકલાઊભારહીપોતાનીવાતતેમણેમક્કમતાથીરજૂકરીછે! કદાચએકજવ્યકિતનાજીવનમાંઆટલાઆટલાઐતિહાસિકપ્રસંગોભાગ્યેજઆવ્યાહશે! આવાપ્રસંગોનાતેમનાઉદ્ગારોચિરંતનસાહિત્યમાંસ્થાનપામે, એસ્વાભાવિકછે. મહાત્માજીએકપત્રકારતરીકેલખેછે, છતાંતેમનુંઅંતરનુંસંચાલકબળધર્મભાવનાછે. તેઓઅમુકપ્રસંગમાટેલખેછે, અનેપોતાનાજમાનાનીવ્યકિતઓનેઉદ્દેશીનેલખેછે; પણતેમનોઉદ્દેશએટલાપ્રસંગપૂરતુંલોકોપાસેઅમુકકામકરાવીલેવાનોનથી, પણલોકોનેવધારેધાર્મિકબનાવીતેમનેકર્તવ્યમાંપ્રેરવાનોછે. તેમનોધર્મઅમુકપ્રસંગનોનથી, સાર્વકાલિકછે. આમહાનઉદ્દેશએમનાંસર્વલખાણોમાંપ્રતીતથાયછે. ગાંધીજીનીમૂળપ્રેરણાધર્મનીછે, પણબીજાધર્મોદ્ધારકોઅનેએમનીવચ્ચેએકમોટોફરકછે. બીજાધર્મોદ્ધારકોસ્પષ્ટરીતેકહેછેકે, અમેપરમસત્યનોસાક્ષાત્કારકર્યોછે. ગાંધીજીતોઊલટાકહેછેકે, મનેસત્યનોઆક્ષાત્કારથયોનથી. તેઓપોતાનેમાટેકોઈવિશિષ્ટપ્રામાણ્યનોદાવોકરતાનથી. પોતાનુંવક્તવ્યબુદ્ધિથીપરીક્ષવાનુંતેઓસૌનેકહેછે. બુદ્ધિગ્રાહ્યતાએમનાલેખોનુંસર્વવ્યાપીલક્ષણછે. એજેકાંઈકહેછેતેબુદ્ધિથીસમજવાનાંઆમંત્રણસાથેકહેછે. રેંટિયોઘરઘરથવોજોઈએ, એમકહેવાસાથેતેઓહિસાબકરીબતાવેછેકેરેંટિયાનીઆવકગરીબહિંદીનેમળતીમજૂરીમાંઘણોઉમેરોછે. તેઓઅહિંસાનોઉપદેશઆપતાં, અનેકદાખલાથીબતાવેછેકેહિંસાનુંચક્રએકવારચાલવામાંડ્યું, તોતેનાદાંતામાંથીસમાજકોઈદિવસમુક્તથઈશકવાનોનથી. મહાત્માજીનુંબધુંગદ્યસર્વજનતાનેઉદ્દેશીનેલખેલુંહોયછે. તેમણેકહ્યુંછેકે, મનેજેનાથીલાભથયોહોયતેવસ્તુસર્વસમજેઅનેસર્વતેનોલાભલેએમહુંઇચ્છુંછું. સર્વસમજેએવુંએમનુંલખાણનથાય, ત્યાંસુધીતેઓતેનેઅપૂર્ણમાને! આનેલીધેતેમનીભાષા, વાક્યરચના, દાખલા-દલીલસર્વસાદાંઅનેસર્વસમજેએવાંહોયછે. ટૂંકાંવાક્યોનાતોતેમનેકલાકારકહીશકાય. પણસાદીભાષાનોઅર્થગૌરવવિનાનીનહીં. તેમનીભાષાવસ્તુનાગૌરવનેબરાબરવ્યક્તકરેછે. તેનેમાટેજરૂરહોયતોતેઓસંસ્કૃતશબ્દોપણવાપરેછે. તેમજસાદીએટલેનિર્બળપણનહીં. તેમનાસંકલ્પનુંઆખુંબળતેમનાગદ્યમાંવહીઆવેછે. અનેસાદીભાષાએટલેઅચોક્કસપણનહીં. તેઓશબ્દજોખીજોખીનેમૂકેછે. તેઓચોક્કસભાષામાંમુદ્દાસરલખેછે. એકશબ્દપણવધારેપડતોનઆવીજાય, તેનેમાટેતેઓકાળજીરાખેછે. અલબત્ત, એમનેએકનીએકવાતઅનેકવારકહેવીપડેછે, પણક્યાંયએઅતિયુકિતકરતાનથી. એમનોધર્મકાર્યલક્ષીછે. ધર્મકાર્યરૂપલેત્યારેજએસાચોજીવનમાંપેઠો, એમતેઓમાનેછે. દરેકસામાન્યમાણસકંઈકપણકાર્યકરીશકેએવુંધર્મનુંસ્વરૂપએનિર્મીશકે, ત્યારેજતેમનેસંતોષથાયછે. એટલામાટેલડતમાંપણએમણેએવાંશસ્ત્રોયોજ્યાં, જેદરેકમાણસવાપરીશકે. સર્વસુલભસાધનોનેજએઓસાચાંસાધનોગણેછે. એજરીતેતેઓસર્વજનસુલભહોયતેનેજસાચુંસાહિત્યકહેછે. એમણેસાહિત્યમાંપ્રવેશકર્યાપછીબધુંસાહિત્યપણવધારેવસ્તુનિષ્ઠથયુંછે. એરીતેએમણેપોતાનાજમાનાનાઆખાસમાજજીવનનેઅનેસાહિત્યનેસત્યતરફઝોકઆપ્યોછે. ઇતિહાસકારોતેમનેયુગપુરુષકહેછે, તેયથાર્થછે. [‘સાહિત્યલોક’ પુસ્તક: ૧૯૬૧]