સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લલિતકુમાર બક્ષી/મધર ટેરેસા
એકવ્યાપારીબંધુનોલંડનમાંદાક્તરીઅભ્યાસકરતોએકનોએકજુવાનપુત્રમોટરઅકસ્માતમાંઅવસાનપામ્યો. ઘટનાદુઃખદહતી. પાછળથીસદ્ગતનીચાળીસહજારજેટલીવીમાનીરકમઆવી. શોકસંતપ્તપરિવારેસમસ્તરકમમાનવ-સેવાર્થેકામકરતીનાનીમોટીસંસ્થાઓવચ્ચેવહેંચીદેવાનોપ્રશસ્તનિર્ણયલીધો. કોઈએએમનેમારુંનામસૂચવ્યું. વ્યાપારીબંધુમારીપાસેઆવ્યા. એમનીદૃષ્ટિધર્મનિરપેક્ષહતી. એમનેએવીકેટલીકસંસ્થાઓકેવ્યક્તિઓનાંનામજોઈતાંહતાં, જેમનેમાનવ— સેવાર્થેઉચિતરકમનિશ્ચિતમનેઆપીશકાય. સર્વપ્રથમનામમધરટેરેસાનુંયાદઆવ્યું. વ્યાપારીબંધુવિશેષપરિચિતનહોતા. મેંએમનેધાપામાં (કલકત્તાથીસાઠેકમાઈલદૂર) રક્તપિતિયાઓમાટેસ્થપાયેલીકોલોનીનીવાતકરી; મહાનગરનીફૂટપાથોપરથીનઃસહાયરોગીસ્ત્રી-પુરુષોનેઊંચકી‘નિર્મલહૃદય’માંસિસ્ટર્સઑફચેરિટીદ્વારાશુશ્રૂષાનીવાતકરી; ત્યક્તઅનેઅપંગબાળકોમાટે‘નિર્મલશિશુભવન’ હતુંતેનોઅનેકોમીરમખાણોદરમિયાનકલકત્તાનીસડકોપરથીટેરેસાનામાણસોએએકઠીકરીનેઅંતિમસંસ્કારઆપેલીલાશોનોઉલ્લેખકર્યો. મધરટેરેસાનેમળવાનીએમણેઇચ્છાદર્શાવી. મેંપત્રલખ્યો. લંડનખાતેઅવસાનપામેલાયુવકનીવાતલખી. ચારેકદિવસપછીવળતોઉત્તરમળ્યો. મધરટેરેસાએપોતાનીહાર્દિકસંવેદનાઓપાઠવીહતી; મૃતાત્મામાટેપોતેપ્રાર્થનાકરશેએવીખાતરીઆપીહતી, અનેમુલાકાતમાટેબેદિવસપછીબપોરનોસમયઆપ્યોહતો. અમારાઆવવાનીમધરટેરેસારાહજોશે. કલકત્તાનીબપોરઅકળાવનારીતોહોયજ. ઉનાળાનીબપોરસૂનકારભરીપણહોય. પૂર્વાંચલમાંબધેજમધ્યાહ્નપછીએકથીત્રણસુધીબજારો-દુકાનોબંધરહેછેસડકોસૂનીપડીજાય. કલકત્તાનીખખળડખળટ્રામપણકંજૂસનાધનનીજેમરડીખડીદેખાદે. અમારેઇન્ટાલીવિસ્તારમાંજવાનુંહતું. ગરીબવસતિવાળોઇલાકોછે — બંગાળનીપ્રચલિતબાનીમાંએને‘બસ્તી’ કહે. ‘બસ્તી’માંપછાત, ગરીબ, અશિક્ષિત, ઝગડાળુલોકોમળે. શીળીનાડાઘજેવીઅગણિત‘બસ્તી’ઓકલકત્તામાંછે. ત્યારેમધરટેરેસાનુંપ્રમુખકાર્યાલયઇન્ટાલીમાંહતું. આજેપણએમનાદ્વારાસ્થાપિતલગભગબધીપ્રમુખસંસ્થાઓનાંકાર્યાલયએવાઈલાકાઓમાંજછે, જ્યાંનીપ્રજાનેએમનીસૌથીવધુજરૂરતછે. થોડાકચવાતા (ઊજળાંકપડાંપહેરેલાંહતાંને!), થોડાભયભર્યા, અમેબંનેઇન્ટાલીપહોંચ્યા. ટ્રામસ્ટૉપપરઊતર્યા. સાથેમધરટેરેસાનુંપોસ્ટકાર્ડતોહતુંજ. સરનામુંહતું. પણઅહીંમકાનોનાનંબરઅવ્યવસ્થિતછે. આસપાસવેરાયેલીનાની, સાંકડી, સૂનીગલીઓ. અમારેપહોંચવાનુંસ્થાનમુખ્યસડકથીથોડીઅંદરનીબાજુએહતું. એકગલીનેનાકેઅમનેવિચિત્રનજરેજોઈરહેલાચારપાંચ‘મસ્તાન’ મળ્યા. લાપરવાહીપૂર્વકસિગારેટનાધુમાડાનાંગૂંચળાંહવામાંઉછાળતાહતા. આ‘મસ્તાન’ શબ્દનેકલકત્તાવાસીબરાબરઓળખેછે. એમનાંજીંથરાંખભાસુધીઝૂલતાંજહતાં. બેકારીએમનોપેશોછે, ગુંડાગીરીએમનોધર્મ. ‘મસ્તાન’ ટોળીપાસેજઈનેમેંમધરટેરેસાનુંપોસ્ટકાર્ડધર્યું. ટોળીનો‘લીડર’ બેપળઅમનેઉપરથીનીચેજોઈરહ્યો — ચીડિયાઘરનાંપ્રાણીઓનેજોતોહોયએમ. “માધરેરકાછેજાબેન? આસુનઆમારસંગે. માએરબાડીદેખિયેદિચ્ચી.” (મધરપાસેજવુંછે? આવોમારીસાથે, માનુંમકાનતમનેદેખાડીદઉં.) હુંઅવાક્. સામાન્યરસ્તોપૂછોતોપણગાળબોલ્યાવિનાવાતનકરેએવોઅજડ, અસંસ્કારીછોકરોઅમનેસાથેચાલીનેઘરદેખાડવાઆવતોહતો, એટલુંજનહિ, એકવિદેશીયુગોસ્લાવસ્ત્રીમાટે‘મા’ જેવોબંગાળનોસન્માનવાચકશબ્દપ્રયોગકરતોહતો! નિર્વિવાદ, કંઈકએવુંહતુંજે‘બસ્તી’નીપ્રજાનેમધરટેરેસાપાસેથીમળ્યુંહતું, જેનેકારણેમધરપ્રતિભક્તિભાવહતો. અમેજેમકાનનાદરવાજાપરઆવીઊભાતેનાપરએકનાનુંપાટિયુંલટકતુંહતું. એસિવાયબીજીકોઈજાહેરાતનહોતી. અહીંએકસંસ્થાચાલીરહીછેજેનીપ્રવૃત્તિઓએદેશવ્યાપીખ્યાતિમેળવીછે, લોકઆદરપણ, એનોઢંઢેરોસંભળાયોનહિ. એસીધુંસાદું, આડંબરહીનમકાનબપોરનીનીંદરમાંસૂઈરહેલુંહોયએવુંલાગ્યું. આંગણામાંએકવૃક્ષહતુંનેએનીલીલીડાળીઓદીવાલનીઆપારથીદેખીશકાતીહતી. દરવાજાપરદોરડુંલટકતુંહતું. જહાંગીરબાદશાહનોન્યાયઘંટવગાડતાહોઈએએમદોરડુંખેંચવાનું. દોરડુંખેંચોએટલેઅંદરઘંટડીરણકે. કદાચ, આવીમધ્યયુગીનવ્યવસ્થાઆસપાસનીપછાતઅશિક્ષિતપ્રજાનેસહુલિયતભરીથઈપડેમાટેકરીહશે. કદાચતાજાજન્મેલાબાળકનેકોઈછાનાછપનાપ્રહરેબંધદરવાજાપરમૂકીનેઅદૃશ્યથઈજતીમાનીલજ્જાઢાંકવાકરીહશે. મેંદોરડુંખેંચ્યું. બહુજલદીજબંધબારણાંપાછળથીકોઈનાંઆવતાંપગલાંસંભળાયાં. ‘સિસ્ટર્સઑફચેરિટી’ પહેરેછેએબરછટ, જાડા, સફેદકપડાની, બેબ્લુપટ્ટીવાળીકિનારીધરાવતીસાડીમધરટેરેસાનીસાધ્વીઓનુંઓળખચિહ્નથઈપડીછે. જેકમરામાંઅમનેટેરેસાનીએક‘નન’ (સાધ્વી) બેસાડીગઈ, એઑફિસનોકમરોહતો. મકાનજેવોજઆડંબરહીન. માત્રઆવશ્યકખુરશીઓ, ટેબલ, દીવાલપરલટકતાથોડાચાર્ટ, એકભીંત-ઘડિયાળઅનેબે-પાંચએવીબીજીપરચૂરણવસ્તુઓ. મધરમેરીઅનેબાળઈસુનુંએકરંગીનચિત્રઅનેસલીબપરશહીદથઈગયેલાજીસસનીનાનીકરુણમૂર્તિ થોડીમિનિટોનાઇંતેજારપછીમધરટેરેસાનોપ્રવેશ. આયુગોસ્લાવમહિલાનોજીવતોજાગતોચહેરોએનાફોટોગ્રાફોમાંદેખાયછેએવોજહૂબહૂછે : કપાળસુધ્ધાંઢાંકીદેતીપેલીબેબ્લુપટ્ટીઓવાળીસાડી, નેઆંખનીકિનારીઓથીશરૂથઈનેનીચેઊતરતી, હડપચીસુધીફેલાઈગયેલીઅસંખ્યકરચલીઓ. એકએકકરચલીજાણેકારુણ્યનોઆલેખબનીનેઆવીછે. પાતળાહોઠ, નેઉપલાહોઠપરકાળાશનીઆછીઝાંય. બેહોઠવચ્ચેદેખાતાછૂટાછૂટાસફેદદાંત. પ્રથમમુલાકાતમાંજવિશ્વાસજીતીલેતુંનિખાલસસ્મિત. કિંતુ, મધરટેરેસાનાચહેરાપરનુંસૌથીનોંધપાત્રાઅંગછેઆંખો. આઆંખોએઆર્દ્રથઈનેઆજાર, અનાથ, ત્યક્તઅનેનઃસહાયસ્ત્રી-પુરુષોનીવેદનાનેઆત્મસાત્કરીછે. ૧૯૪૮નીએકસવારેમધરટેરેસાએહૉસ્પિટલનાંપગથિયાંપરપડેલીએકલાચાર, રોગગ્રસ્તસ્ત્રીજોઈહતી. એસ્ત્રીનાહાથપગપરનુંમાંસનેચામડીસડકનીગટરોમાંફરતાઉંદરોનેકોળચાવીગયાહતા. મધરટેરેસાનીકરુણઆંખોહાલીચાલીનશકતીએસ્ત્રીપરથીખસીનશકી. ટેરેસાએએસ્ત્રીનીશુશ્રૂષાકરી. સ્ત્રીબચીતોનહિ, બચાવીશકાઈનહિ; પણભારતમાંવસીગયેલીઆયુગોસ્લાવસાધ્વીનેબાકીનુંજીવનદીનદુઃખીઓનીસેવાર્થેગાળીદેવાનીબહુમૂલ્યપ્રેરણાઆપતીગઈ. કદાચ, એબદકિસ્મતસ્ત્રીનામૃત્યુનુંઆસર્વોત્તમસાર્થકપાસુંછે. સુદૂરયુગોસ્લાવિયામાંએકનાનુંગામસ્કોપ્યે. મધરટેરેસાનીજન્મતારીખ૨૭ઑગસ્ટ, ૧૯૧૦. એમણેભારતમાંચાળીસકરતાંવધુવર્ષગુજાર્યાંછે. આલ્બેનિયનખેડુમા-બાપનીદીકરી. આશ્ચર્યએવાતનુંહતુંકેકલકત્તાજેટલેદૂરઆવીનેવસવાનુંએમનેકેમસૂઝ્યું? બાલિકાટેરેસાનેપ્રાથમિકશિક્ષણધર્મપ્રચારકોદ્વારાસંચાલિતએકશાળામાંમળ્યું. જેસંસ્થાઆસ્કૂલચલાવતીહતીતેણેકેટલાકજેસ્યુઈટપાદરીઓનેધર્મપ્રચારઅર્થેછેકકલકત્તાસુધીમોકલ્યાહતા. કલકત્તાથીએમણેલખેલાપત્રોનાનીટેરેસાનાવર્ગશિક્ષકેવાંચીસંભળાવ્યા. કલકત્તાનુંવર્ણનહતું, કલકત્તાનાલોકોનીઆર્થિકઅનેસામાજિકસ્થિતિસંબંધીવિસ્તૃતજાણકારીહતી. વિદ્યાર્થિનીટેરેસાનાદિલમાંત્યારથીજકલકત્તાજવાનીએકતીવ્રઇચ્છાજાગી. અઢારવર્ષનીયુવાવયેટેરેસાએપોતાનીસાધ્વીકારકિર્દીનોઆરંભઆયર્લેન્ડનાડબ્લીનશહેરનીએકશાળામાંશિક્ષિકાનીનોકરીસ્વીકારીનેકર્યો. શાળાનાસંચાલકોએટેરેસાનેબંગાળનાદાર્જિલિંગશહેરમાંમોકલવાનીવ્યવસ્થાકરીઆપી. થોડોસમયદાર્જિલિંગમાંરહ્યાપછીસિસ્ટરટેરેસાકલકત્તામાંવસીગઈ — હંમેશમાટે. કલકત્તામાંપણએમનીકારકિર્દીનોઆરંભથાયછેશિક્ષિકાતરીકે. લોરેટોસ્કૂલમાંટેરેસાએઘણાંવર્ષવિદ્યાર્થિનીઓનેભૂગોળશીખવી. પછી, એમનીનિમણૂકસેન્ટમેરીઝહાઈસ્કૂલમાંપ્રિન્સિપલતરીકેથઈ. એદિવસોમાંજપેલોનોંધપાત્રાબનાવબન્યો. હૉસ્પિટલનાપ્રાંગણમાંપડેલીરુગ્ણસ્ત્રીનીલાચારઅવસ્થાજોઈટેરેસાનુંહૃદયદ્રવીઊઠ્યું. એમણેપોપનીમંજૂરીમેળવીનેબેવર્ષમાંજનઃસહાયસ્ત્રીપુરુષોનીસેવાર્થે‘ધમિશનરીઝઑફચેરિટી’ નામેસંસ્થાસ્થાપી. સેવાકાર્યમાટેઆજૈફસ્ત્રીમાંઆશ્ચર્યજનકધગશછે — એકએવોઉત્સાહછેજેનાપરવધતીજતીઉંમરનીભાગ્યેજકોઈઅસરપડીદેખાયછે. ફલસ્વરૂપ, ‘મિશનરીઝઑફચેરિટી’નીશાખાઓકલકત્તાથીવિસ્તરતીદક્ષિણઅમેરિકામાંવેનેઝુએલાનાકારાકાસ, શ્રીલંકાનાકોલંબો, ઇટલીનારોમ, તાન્ઝાનિયાનાટાબોરા, ઓસ્ટ્રેલિયાનામેલબર્નનેજોર્ડનનાઅમાનસુધીફેલાઈચૂકીછે. “ભોઓબાનઆચ્છેન!” (ભગવાનછે!) — મારાએકનાઉત્તરમાંમધરટેરેસાએખૂબભારપૂર્વકઅનેશ્રદ્ધાભર્યાસ્વરેકહેલું. ઈશ્વરીયશક્તિમાંપોતાનીઆશ્રદ્ધાનેપ્રતિપાદિતકરતાંમધરટેરેસાહંમેશાંએદાખલાઆપેછેજેએમનાજીવનમાંખચીતબનતારહ્યાછે. જ્યારેજ્યારેપૈસાનીજરૂરતપડેછેત્યારેનજાણેક્યાંથીઅણધારીમદદ, અણધારીનાણાકીયભેટઆવીજપહોંચતીહોયછે. અનેમધરટેરેસાનીસંસ્થાઓનેદેશવિદેશથી, અનેવિશેષેજેલોકોખ્રિસ્તીધર્મનથીપાળતાએમનાતરફથી, મોટીરકમોગુપ્તદાનમાંમળતીરહેછે. આજેતોહવેમધરટેરેસાનેરાષ્ટ્રીયઅનેઆંતરરાષ્ટ્રીયઘણાંમૂલ્યવાનપારિતોષિકમળીચૂક્યાંછે. કિંતુ‘બસ્તી’નાગરીબોનીસેવાકરવામાટેજ્યારેમધરટેરેસાએસેન્ટમેરીઝહાઈસ્કૂલછોડીત્યારેએમનીપાસેમાત્રપાંચરૂપિયાહતા! એમૂડીપરશરૂથયેલુંસેવાકાર્યઆજેલાખોનુંઅનુદાનમેળવીશકેછે. જર્મની, ડેનમાર્ક, ઇંગ્લેન્ડઅનેઅમેરિકાનાંબાળકોએપોતાનેમળતાખિસ્સાખર્ચમાંથીનિયમિતરકમબચાવીનેમધરનેમોકલીઆપેલી. સેવાકાર્યપાછળલાખોનુંધનખર્ચતીમધરટેરેસાનીસંસ્થાઓનાકાર્યકરો, ‘સિસ્ટર્સઑફચેરિટી’નીસાધ્વીઓ, જેસાદાઈઅનેકરકસરપૂર્વકજીવેછેએપણએકઅનુકરણીયમિસાલછે. મધરટેરેસાનીસેવા-પ્રવૃત્તિઓનોચાર્ટજોવાયોગ્યછે : ૭૦શાળાઓ, અનેએશાળાઓમાં, ૬,૦૦૦કરતાંવધુઅનાથબાળકોનેશિક્ષણઅપાયછે; ૨૬૦દવાખાનાં, જેમાંથીપ્રતિવર્ષદશલાખજેટલાદરદીમફતયામામૂલીકીમતેદાક્તરીમદદનેદવાદારૂપામેછે; કોઢઅનેરક્તપિત્તનાંદરદીઓમાટેનાં૫૮કેન્દ્ર, જેમાંઆશરે૪૭,૦૦૦રુગ્ણસ્ત્રી-પુરુષોનોવસવાટછે; ૨૫શિશુભવનો, જેમાંમાનસિકરોગોથીપીડાતાં૧૨૦૦જેટલાંબાળકોનીસારસંભાળલેવાયછે; અને૨૫એવાંકેન્દ્ર, જેપ્રતિવર્ષલગભગ૫,૦૦૦જેટલાંમૃતઃપ્રાયકેઅસાધ્યરોગોથીપીડાતાંગરીબોનીશુશ્રૂષાકરેછે. [‘કુમાર’ માસિક :૧૯૭૫]