સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લલિતકુમાર શાસ્ત્રી/અડધો કલાક બીજા માટે જીવીએ!
વાતઅગત્યનીહતી, મોટાસોદાનીહતી. ત્યાંઅનિલભાઈઊઠ્યાઅનેબોલ્યા : “ટપુભાઈ, તમેથોડીવારવિચારો. એટલીવારમાંએકકામકરીનેઆવુંછું.” “પણઆપણુંહવેપતવામાંજછેનેતમેક્યાંજાઓછો..?તમારેમાટેઆકામઅગત્યનુંનથી..?” “અગત્યનુંછે… પણહુંજેકામમાટેજઈરહ્યોછુંતેએનાકરતાંપણમહત્ત્વનુંછે.” અનિલભાઈતોવધુવાતકરવારોકાયાવિનાસડસડાટત્યાંથીચાલ્યાગયા, અનેટપુભાઈજમીનનોનકશોજોતાજરહ્યા. પૂરાપોણાકલાકપછીઅનિલભાઈપાછાફર્યાત્યારેટપુભાઈનુંમોઢુંચઢેલુંજહતું. અનિલભાઈએખુરશીમાંજગ્યાલેતાંકહ્યું : “બોલો, પછીતમેશુંનક્કીકર્યું?” ખીજવાયેલાટપુભાઈએકહ્યું : “હુંઅહીંથીચાલ્યોગયોહોતતોસોદોસોદાનેઠેકાણેરહ્યોહોત.” “પણઆસોદોતોથવાનોછે, એવાતઈશ્વરનેમંજૂરછેએટલેતમેગયાનહીં. નહીંતોહુંઅહીંહાજરહોતતોપણસમજૂતીનથઈશકીહોત.” તેપછીથોડીજમિનિટોમાંટપુભાઈઅનેઅનિલભાઈવચ્ચેએકજમીનનોસોદોનક્કીથઈગયો. ટપુભાઈજમીનલે-વેચકરતાઅનેઅનિલભાઈમોટાંબાંધકામકરતા. બધુંપતીગયાપછીટપુભાઈએપૂછ્યું : “અનિલભાઈ, એવુંતેશુંહતુંકે, તમેસોદોથવાનીતૈયારીમાંહતોછતાંમનેમૂકીનેચાલ્યાગયા?” “એમારીઅંગતબાબતછે. જાણીનેશુંકરશો?” “તમનેવાંધોનહોયતોકહો. મનેજાણવાનીજિજ્ઞાસાછે.” “વાતમારાબાપાજીથીશરૂથાયછે. એમનોપણમારીમાફકબાંધકામનોજધંધો. કામખૂબરહે, પણરોજરાતેબીજાઓમાટેટિફિનભરીનેભાખરીનેમગલઈજાય. રિક્ષામાંજાયનેરિક્ષામાંઆવે. લગભગએકાદકલાકેઘેરઆવે, પછીજશાંતિથીજમે. એકવારતેઓટિફિનભરીનેરિક્ષામાંબેઠાત્યાંસિમેન્ટનોએકવેપારીઆવ્યો. તેવખતેસિમેન્ટનીખૂબતંગીહતી. મારાબાપુજીએસિમેન્ટનાવેપારીનેકહ્યું : તમેબેસો, હુંહમણાંઆવુંછું. અથવાતમારેબીજુંકોઈકામહોયતોપતાવીનેઆવો. હુંકલાકમાંતોપાછોઆવીજઈશ. ‘મારેબીજેકશેજવાનુંનથી.’ ‘તોથોડીવારબેસો… ચા-નાસ્તોકરો. હુંઆવીપહોંચુંછું.’ સિમેન્ટનાએવેપારીપણમારાબાપુજીપરધુંઆપુંઆથતાબેસીરહ્યા. પોણાકલાકપછીબાપુજીપાછાઆવ્યાઅનેબંનેવચ્ચેનીસિમેન્ટનીખરીદીપૂરીથઈ. “સિમેન્ટનાએવ્યાપારીગયાપછીમેંમારાબાપુજીનેકહ્યું :‘બાપુજી, તમેજાણોછોકેઆપણનેસિમેન્ટનીકેટલીજરૂરછે, છતાંતમેએમનેબેસાડીરાખીનેગરીબોનેરોટલાઆપવાગયા?’ “ ‘દીકરા, ચોવીસકલાક-આખોદિવસતોહુંમારામાટેજજીવુંછું. પણએચોવીસકલાકમાંથીમાત્રઅડધોકલાકશુંબીજાઓમાટેનરાખું? વેપાર-ધંધોતોઆખીજિંદગીથવાનોછે! આપણાનસીબમાંથીકોઈચોરીજવાનુંનથી! હવેએકવારનિયમબનાવ્યોએટલેબનાવ્યો. આપણાસ્વાર્થખાતરએમાંવિલંબકેબાંધછોડનચાલે! તનેપણકહુંછુંકે, ધંધામાંભલેલાખોરૂપિયાકમાય, પણચોવીસકલાકમાંચોવીસમિનિટતોએવીનક્કીકરીરાખજેકેજેબીજાઓમાટેહોય! એચોવીસમિનિટનેકારણેજઆપણેચોવીસેકલાકઊજળાફરીશકીશું…’ ટપુભાઈ, મારાબાપુજીએમનેવારસામાંતોઘણુંબધુંઆપ્યુંછે, પણઆજેવાતવારસામાંઆપીછેએનુંમારેમનમોટુંમૂલ્યછે. અત્યારેપણહુંટિફિનલઈનેભૂખ્યાંનેભોજનઆપવાજગયોહતો. મારાબાપુજીરિક્ષામાંજતાહતા, ઈશ્વરકૃપાથીહુંકારમાંજાઉંછું. અનેએકસાચીવાતકહીદઉં : આબધુંભૂખ્યાનેભોજનઆપવાનું, વસ્ત્રોઆપવાનું, ક્યારેકપૈસાકેબીજીવસ્તુઆપવાનું, એહુંપરલોકનુંપુણ્યકમાવાનથીકરતો, કેમારાધંધાનાંકાળાં-ધોળાંધોવાનથીકરતો, પણમાત્રમારાજીવનાઆનંદખાતરકરુંછું. એટલેમહેરબાનીકરીનેમારીઆઅંગતટેવનીવાતતમેકોઈનેકહેશોનહીં. એનેલીધેકીર્તિનોખોટોફુગાવોથાયછે.” એટલામાંઅનિલભાઈનાંપત્નીઆવીચડ્યાં. જ્યારેએમણેચર્ચાનીવાતજાણીત્યારેકહ્યું : “ટપુભાઈ, તમેહજુઆમનેઓળખતાનથી, એપણમારાસસરાજીજેવાજછે. નિયમમાટેતોલાખોરૂપિયાનોસોદોપણજવાદે. એતોઠીકછે, પણઅમારાલગ્નનીરાતેપણતેવરાનુંજમવાનુંમાણસોપાસેઊંચકાવીનેજાતેજવહેંચવાગયાહતા. એટલુંસારુંહતુંકેએમણેએમનાઆનિયમનીવાતમનેપહેલેથીકહીરાખીહતી; એટલેએબાબતમાંગેરસમજથઈનહિ. અનેખરુંકહું? શરૂઆતમાંતોમનેઆકામમાંકંઈખાસરસનહોતો. પણઆજેમનેપણએકામગમવામાંડ્યુંછે, એટલેટિફિનભર્યાવગરમનેચેનપડેજનહીં.” ટપુભાઈજમીનનોસોદોપાકોકરીનેઅનિલભાઈનેત્યાંથીનીકળ્યાતોખરા, પણઅનિલભાઈનુંપેલુંવાક્ય : ‘આખાદિવસમાંથીખાલીઅડધોકલાકપણબીજાઓમાટેનરાખીશકીએતોજીવ્યાનોશોઅર્થ?’-મનમાંઘૂંટાતુંગયું… ઘૂંટાતુંજગયું. [‘સુવિચાર’ માસિક]