સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લિયો તોલ્સતોય/જો એવી જાણ હોય કે —
Jump to navigation
Jump to search
આજનીઘડીએમને — લેખકનેઅનેતમને — વાચકનેનીરોગીનેપૂરતોખોરાક, સ્વચ્છહવા, કપડાં, મનોરંજનનાંસાધન, અનેસૌથીઅગત્યનીવસ્તુતે — દિવસેફુરસદનેરાતેઘસઘસાટઊંઘમળેછે. પણઅહીંઆપણીનજરસામેજજેમજૂરોરહેછેતેમનેનથીમળતોનીરોગીખોરાક, નથીમળતાંહવાઉજાસવાળાંઘર, કેનથીમળતાંપૂરતાંકપડાં. તેમનેદહાડેફુરસદતોશું, રાતેઊંઘસરખીનથીમળતી. એમાંનાંવૃદ્ધો, બાળકોનેસ્ત્રીઓનાંશરીરવૈતરાથી, ઉજાગરાથી, રોગથીઘસાઈગયેલાંછે. જેચીજોતેમનીપાસેનથીઅનેજેઆપણનેજરૂરનીનથી, એવીભોગવિલાસનીચીજોઆપણામાટેપૂરીપાડવામાંએમનીઆખીજિંદગીતેઓખરચેછે. સુખચેનનુંજીવનગાળનારકોઈપણમાણસનેજોએવીજાણહોયકેતેપોતેવાપરેછેએચીજોપેદાકરનારામાણસોતેખાણોમાં, કારખાનાંમાંઅનેખેતરોમાંમજૂરીકરતાંઅજ્ઞાન, દારૂડિયા, વિષયી, અર્ધજંગલીપ્રાણીઓછે, તોપછીસ્વસ્થચિત્તેજીવવુંએમાણસનેમાટેઅશક્યબનીજશે. (અનુ. ચંદ્રશંકરશુક્લ)