સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લિયો તોલ્સતોય/શત્રુ જ કરી શકે તેવું —
આપણાજમાનામાંશ્રીમંતવર્ગનાંબાળકોનેઅપાતીકેળવણીજોઈનેમનમાંત્રાસછૂટયાવિનારહેતોનથી. આજેએબાળકોમાંતેમનાંમાબાપો, ખાસકરીનેમાતાઓ, એબોઅનેદુર્ગુણોનાકુસંસ્કારોનુંજેસિંચનકરેછેતેવુંતોબૂરામાંબૂરોશત્રુજકરીશકે, એમમનમાંથઈઆવેછે. માબાપેકાળજીલઈલઈનેવંઠેલકરીમૂકેલાંઆબાળકોનાઆત્મામાંશુંશુંચાલીરહ્યુંછેએનીરખવાનીકળાહોયતોએદેખાવ — અનેએથીવધારેતોતેનાંપરિણામોજોઈનેદિગ્મૂઢથઈજવાયએવુંછે. એબાળકોનાંમનમાંસ્ત્રૌણપણાઅનેએશઆરામનાસંસ્કારોનુંસિંચનકરવામાંઆવેછે. મિતાહારનેસંયમનીટેવોવિશેદુર્લક્ષકરવામાંઆવેછેએટલુંજનહીંપણઆસદ્ગુણોનીજડજઉખાડીનાખવામાંઆવેછે. કામકરવાની, તથાફળદાયકપરિશ્રમનેસારુઆવશ્યકએવીચિત્તનીએકાગ્રતા, ખંત, સહનશક્તિ, ઉત્સાહ, ધ્યેયસિદ્ધિનોઆનંદવગેરેસદ્ગુણોનીતાલીમનથીઅપાતી. એટલુંજનહીં, એદીથઈનેપડ્યારહેવાનીનેપરિશ્રમવડેપેદાથયેલીચીજોનેતુચ્છકારવાનીઆદતપાડવામાંઆવેછે. તેનામનમાંજેટલાતરંગોઊઠેએટલીચીજોબગાડવી, ફેંકીદેવી, પૈસાખરચીનેફરીવસાવવી, નેએચીજોકેવીરીતેબનેછેએનોવિચારસરખોનકરવાનીકેળવણીતેનેઅપાયછે. બીજાસર્વસદ્ગુણોનીપ્રાપ્તિમાટેઅનિવાર્યએવોસમજુપણાનોજેપ્રાથમિકસદ્ગુણ, તેપ્રાપ્તકરવાનીમાણસનીશક્તિજહરીલેવામાંઆવેછે. (અનુ. ચંદ્રશંકરશુક્લ)
[‘ચૂપનહીંરહેવાય’ પુસ્તક]