ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દ્વિખંડ નવલકથા

From Ekatra Wiki
Revision as of 07:22, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દ્વિખંડ નવલકથા (Double Decker Novel)'''</span> : બે ભાગમાં પ્રગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



દ્વિખંડ નવલકથા (Double Decker Novel) : બે ભાગમાં પ્રગટ કરવામાં આવી હોય એવી અત્યંત લાંબી નવલકથા માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. ‘ઓથાર’ (અશ્વિની ભટ્ટ), કુલ ૧૪૦૦ પૃષ્ઠની આ નવલકથા બે ભાગમાં પ્રગટ થઈ છે. હ.ત્રિ.