સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ શાહ/લીધું તેથી અનેકગણું પાછું વાળનાર

From Ekatra Wiki
Revision as of 11:24, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ખુદઅંગ્રેજોનેપણમુગ્ધકરાવેએવુંઉત્તમઅંગ્રેજીલખી-બોલીજ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ખુદઅંગ્રેજોનેપણમુગ્ધકરાવેએવુંઉત્તમઅંગ્રેજીલખી-બોલીજાણનારમહાદેવભાઈ [દેસાઈ]એગુજરાતીઉપરાંતસંસ્કૃત, મરાઠી, બંગાળી, હિંદીઅનેઉર્દૂભાષાઓપણસારીરીતેજાણીલીધીહતીઅનેતેતેભાષાનાસાહિત્યસરવરમાંતેઓરસપૂર્વકઅવગાહનકરીશકતાહતા. સાહિત્યપ્રત્યેનીઆટલીઉત્કટઅભીરુચિછતાંયતેમણેસાહિત્યનેપોતાનાઈષ્ટદેવતાનેસ્થાનેબેસાડ્યુંનહોતું. સત્યની-સ્વરાજનીસાધનારૂપેજેનીજરૂરનહોયએવસ્તુગમેતેટલીઆકર્ષકહોયતોયેએમણેત્યાજ્યગણેલી. મહાદેવભાઈનાસાહિત્યજીવનનુંએકલક્ષણઆપણાસાહિત્યપ્રેમીઓએધ્યાનમાંલેવાજેવુંછે. આપણેનવાજમાનાનામાણસોવાચનનાખૂબરસિયાગણાઈએછીએ. જેટલુંઆવ્યુંતેટલુંવાંચીનાખવું, એઆધુનિકસંસ્કારિતાનુંએકલક્ષણમનાયછે. પણઆપણામાંનામોટાભાગનાવાંચવાંચકરીનેભાગ્યેજવિશેષકાંઈકરીશકીએછીએ. પછીવાચનએકવ્યસનબનીજાયછે. વળીવિવેકદૃષ્ટિરાખીનેવાંચનારાઓનોમોટોભાગપણબહુઓછુંપાછુંઆપીશકેછે. આનેસાહિત્યરસનોવૈભવકેપરિગ્રહનકહેવાય? દેશવિદેશનાલેખકોનાઉત્તમગ્રંથોવિદેશીભાષામાંકોણવાંચે? ઉપરાંતઆપણાજઉપયોગીપણકઠિનગ્રંથોસૌક્યાંથીસમજે? આપણેજેટલુંવાંચીએતેપચાવીનેસમાજનેપાછુંકેમનઆપીએ? મહાદેવભાઈતોજેકાંઈલેતાતેનુંઅનેકગણુંકરીનેપાછુંઆપતા. ઉપયોગવિનાનુંએમણેભાગ્યેજકાંઈવાંચ્યુંહશે, અનેજેવાંચ્યુંહશેતેનોસમાજહિતાર્થેઉપયોગકર્યાવિનાભાગ્યેજરહ્યાહશે. કોઈઉત્તમપુસ્તક, કાવ્યકેવિચારમહાદેવભાઈપાસેઆવ્યા, એટલેતેનારસઅનેઆનંદમાંબીજાઅનેકજણભાગીદારબનવાનાજ. કલા-સાહિત્યનોતેમણેજેટલોઉપભોગકર્યો, એનુંઅનેકગણુંકરીનેસમાજનેચરણેધરીદીધુંછે. [મહાદેવદેસાઈજન્મશતાબ્દીનાપ્રકાશન


‘શુક્રતારકસમામહાદેવભાઈ’ :૧૯૯૧]