ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમર્થ કૃતિ
Jump to navigation
Jump to search
સમર્થ કૃતિ(Tour de force) : સાહિત્યસંજ્ઞા તરીકે કોઈપણ લેખકની પ્રતિભા અને એના સામર્થ્યની ઉદાહરણરૂપ કૃતિને આ સંજ્ઞા સૂચવે છે. જેમકે ગોવર્ધનરામની ‘સરસ્વતીચન્દ્ર’ નવલકથા કે કાન્તનું ‘વસંતવિજય’ ખંડકાવ્ય.
ચં.ટો.