ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિરપેક્ષવાદ
Revision as of 15:48, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નિરપેક્ષવાદ'''</span>, એકાન્તિકવાદ (Absolutism) : કલાકૃતિ અંતર...")
નિરપેક્ષવાદ, એકાન્તિકવાદ (Absolutism) : કલાકૃતિ અંતર્ગત મૂળભૂત મૂલ્યો પડેલાં છે અથવા કેટલાંક અચલ અને અનુલ્લંઘનીય મૂળભૂત ધોરણો છે જેને આધારે કલાકૃતિનું મૂલ્યાંકન થઈ શકે એવું માનનારો સિદ્ધાન્ત. આ સિદ્ધાન્ત સાપેક્ષતાવાદથી વિરુદ્ધનો છે.
પ.ના.