સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/અંદર ચેતન છે!
Jump to navigation
Jump to search
અંધકારનેફેડવામાટેઘેરઘેરદીપકહોયએવીયોજનાકરવીપડશે. એનેબદલેસૂર્ય, ચંદ્રકેતારાઓનીજરાહજોયાકરશુંતોકામનહીંચાલે. આજેઘેરઘેરદીવોનથીપ્રકાશતોતેનુંકારણએછેકેલોકોનેપોતાનીશક્તિનુંભાનનથી. લોકોનેઅંદરથીએવીખાતરીનથીથતીકે, અમારીસમસ્યાઓઅમેજાતેઉકેલીશકીશું. દરેકવાતમાંસરકારનેયાદકરેછે. સરકારનુંતોએટલુંનામલેછેકેભગવાનનેયભૂલીજાયછે! આપરિસ્થિતિમાં, સરકારનીકશીમદદવિના, કેવળલોકશક્તિનેઆધારેભૂદાનમાં૪૦-૪૫લાખએકરજમીનમળી, છએકહજારગ્રામદાનપણમળ્યાં, એબહુમોટાઆશ્ચર્યનીવાતગણાવીજોઈએ. બિલકુલઅંધારુંહતું, તેમાંઆટલોયેપ્રકાશથયો, તેનાથીઆશાબેસેછેકેઆશરીરમાંહજીચેતનછે. માણસમરણપથારીએપડયોહોયત્યારેતેનાનાકઉપરસૂતરધરીનેજુએછેકેતેહલેછેકેનહીં. શ્વાસોચ્છ્વાસચાલતોહોયતોસૂતરહલશેઅનેતેથીસમજાશેકેમાણસજીવતોછે. એવીરીતેમેંભારતનાનાકઉપરભૂદાનઆંદોલનરૂપીસૂતરધર્યુંછે. તેથોડુંહલતુંદેખાયછેએબતાવેછેકેઅંદરચેતનછે.