સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/આ બધું એમનેમ બન્યું હશે?

From Ekatra Wiki
Revision as of 12:29, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} એવાતનિશ્ચિતસમજીલેજોકેવિજ્ઞાનજ્યાંસુધીમાતૃભાષામાંલો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          એવાતનિશ્ચિતસમજીલેજોકેવિજ્ઞાનજ્યાંસુધીમાતૃભાષામાંલોકોસમક્ષનહીંમુકાય, ત્યાંસુધીતેવ્યાપકપણેફેલાઈશકશેનહીં. આજસુધીવિજ્ઞાનબધુંઅંગ્રેજીચોપડીઓમાંબંધરહ્યું, તેનેલીધેજતેઆપણાદેશમાંબહુઓછુંફેલાયું. વિજ્ઞાનતોખેતીમાંહોઈશકે, રસોઈમાંહોઈશકે, સફાઈમાંહોઈશકે. જીવનનાએકએકક્ષેત્રમાંવિજ્ઞાનનીજરૂરછે, પરંતુઅંગ્રેજોનારાજમાંવિજ્ઞાનનાપરિચયમાટેઅંગ્રેજીનુંજ્ઞાનઆવશ્યકહતું, અનેઅહીંનાબહુજનસમાજનેઅંગ્રેજીનુંજ્ઞાનહતુંનહીં, તેથીકરોડોલોકોનેવિજ્ઞાનનુંજ્ઞાનમળીશક્યુંનહીં. અંગ્રેજીમાંવિજ્ઞાનનાંસારાં-સારાંપુસ્તકોછે, તેબધાંઆપણીભાષાઓમાંલાવવાંછે. તોજેમણેપોતેઅંગ્રેજીનુંજ્ઞાનમેળવ્યું, તેમણેવ્રતલેવુંજોઈએકે, હુંમરતાંપહેલાંએકસારાઅંગ્રેજીપુસ્તકનોઅનુવાદમારીમાતૃભાષામાંકરીશ; એવોઅનુવાદકર્યાવિનામરવાનોમનેઅધિકારનથી. આજેઘણાંક્ષેત્રોમાંઅંગ્રેજીવિનાચાલતુંનથીએમઆપણેજ્યારેકહીએછીએ, ત્યારેસાથેસાથેએટલોવિચારનથીકરતાકેઅંગ્રેજીનેઆવુંસ્થાનમળ્યુંશીરીતે? કાંઈઆપોઆપતોનથીમળીગયું. તેમાટેઅંગ્રેજોએકેટલોબધોપુરુષાર્થકર્યોછે! તેનેલીધેઆજેતોસ્થિતિએવીછેકેઆપણાપોતાનાદેશનીભાષાઓપણજોઆપણેશીખવીહોય, તોતેઅંગ્રેજીમારફતજશીખવીપડેછે! ધારોકેમારેબાંગ્લાભાષાશીખવીછે, તોશુંહુંતેનેમરાઠીમારફતકેગુજરાતીમારફતશીખીશકીશ? નહીં, કેમકેમરાઠી-ગુજરાતીમાંમનેબાંગ્લાકોષનહીંમળે; તેઅંગ્રેજીમાંમળશે. એટલેપછીમારેઅંગ્રેજીમારફતજબાંગ્લાભાષાશીખવીપડશે! એવુંજબહારનીભાષાઓમાટેપણ. વચ્ચેહુંચીનીભાષાશીખતોહતો, તોતેનેમાટેમારીપાસેજેપુસ્તકોઆવ્યાંતેઅંગ્રેજીનાંજઆવ્યાં. એટલેઆજેતોઅહીંનીનેબહારનીભાષાઓઅંગ્રેજીમારફતજઆપણેશીખીશકીએએવીપરિસ્થિતિછે, કેમકેઅંગ્રેજીભાષામાંદરેકભાષામાટેનાકોષમળીશકેછે. આકોષબધાએમનેમબન્યાહશે? તેનેમાટેકેટલીબધીમહેનતએલોકોએકરીહશે! ખૂબખૂબમહેનતકરીનેએમણેપોતાનીઅંગ્રેજીભાષાનેઆટલીબધીસંપન્નબનાવીછે, ત્યારેએમનીપાસેથીબોધપાઠલઈનેઆપણેપણખૂબમહેનતકરવીજોઈએઅનેઆપણીભાષાઓનેઆદૃષ્ટિએપણસંપન્નબનાવવીજોઈએ.


----------------------