જેનાહાથમાંઆપણે દિવસેઅનેરાતે, કૂદકેનેભૂસકે, મોટાથયા તે આપણાજહાથમાં ક્ષણેક્ષણે, સંકોડાતીસંકોડાતી નાનીથતીજાય અનેએકદિવસ ડૂસકાંભીનાખાલીહાથ પાછળમૂકી અલોપથઈજાય.