સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપુલ પટેલ/નેનપુરના ગાંધી
ખેડાજિલ્લોએટલેઆઝાદીનાઅનેકલડવૈયાઓનીજન્મભૂમિ. એમાંયઅમારુંનેનપુરગામગાંધીજીનાએકવખતનાસાથી, મજદૂરનેતાઅનેમહાગુજરાતઆંદોલનનાપ્રણેતાઇન્દુલાલયાજ્ઞિકનીકર્મભૂમિ. એવુંજઅમારાનેનપુરગામનુંબીજુંગૌરવતેચંદુભાઈપટેલ. ઉત્તમશિક્ષક, આચાર્યઅનેગામલોકોજેમને‘નેનપુરનાગાંધી’ ગણતાએવાચંદુભાઈએ૮મીજાન્યુઆરી(૨૦૦૫)નામળસકેચિરવિદાયલીધી. ચંદુદાદાએકનીજહાઈસ્કૂલમાંસાતવર્ષસુધીમદદનીશશિક્ષકતરીકેસેવાઓઆપી. સાથેઆગળઅભ્યાસચાલુજહતોએટલેનેનપુરનાપ્રથમસ્નાતકથવાનુંગૌરવએમણેપ્રાપ્તકર્યું. ૧૯૬૨માંગામનાસદ્ગૃૃહસ્થોનાસહકારથીઅહીંવિનયમંદિરનીસ્થાપનાકરી. શાળાનીસ્થાપનાકરીત્યારેઆરંભેસેવકથીમાંડીઆચાર્યસુધીનીકામગીરીબજાવી. ગામમાંયુવકમંડળ, શ્રમયજ્ઞ, અસ્પૃશ્યતાનિવારણ, કોમીએખલાસ, સાક્ષરતાથીમાંડીનેવહેમઅનેઅંધશ્રદ્ધાનિર્મૂલનનીપ્રવૃત્તિઓતેમજવૃક્ષઉછેર, બાળલગ્નમરણોત્તરજમણવારવિરોધીઝુંબેશવગેરેકામોશરીરચાલ્યુંત્યાંસુધીકરતારહ્યા. ‘ગાંધીજીનોઅક્ષરદેહ’, ‘ગીતા’, ‘કુરાન’, ‘બાઇબલ’, ‘ઉપનિષદો’ તેમજસમાજસુધારકોનાંજીવનચરિત્રોનુંવિશાળવાચનહતું. એબધું૧૮જેટલીડાયરીઓમાંકાવ્યમયબાનીમાંએમણેનોંધ્યુંછે. એમનાખિસ્સામાંચોકહોયજ, જ્યાંજગ્યાજુએત્યાંપ્રેરણાદાયીસૂત્રોલખેત્યારેજએમનેજંપવળે! નમ્રતાતોએમનારોમેરોમમાં. નાનાંબાળકનેપણભાઈકેબહેનકહીનેબોલાવે. રોજસવારેવહેલારેલવેસ્ટેશનેજઈનેપોતાનેમાટેતેમજસોસાયટીનારહીશોમાટેછાપાંલઈઆવે. ૨૬મીજાન્યુઆરીહોયકે૧૫મીઓગસ્ટ, શાળામાંભરવાડબહેનનાહાથેધ્વજવંદનકરાવે. જાહેરસમારંભમાંઅંગકસરતનાપ્રયોગોકરીબતાવે. ૭૨વર્ષનો‘યુવાન’ ડોસલોનવયુવાનનેશરમાવેએવીસ્ફૂર્તિદાખવે! શાળામાં૨૨સામયિકોઆવે, એનોઅભ્યાસકરે. શિક્ષકોસાથેચર્ચાકરે. વડાપ્રધાનપદેવાજપેયીહોયકેપાકિસ્તાનમાંબેનઝીરભુટ્ટો, કંઈકવિચારઆવેકેતરતએમનેપત્રલખ્યોજહોય! જ્યારેશિક્ષકોએસમગ્રગુજરાતમાંહડતાળપાડેલીત્યારેચંદુદાદાએનેનપુરમાંશિક્ષણકાર્યચાલુજરાખેલું! [‘નયામાર્ગ’ પખવાડિક: ૨૦૦૫]