સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શંકરલાલ બેંકર/“એમ કહું કે, સિનેમા કાઢજો?”
૧૯૨૨માંગાંધીજીનેછવરસનીકેદનીસજાથઈહતી. એમનીસાથેમનેએકવરસનીસજાથઈહતી. એવરસહુંગાંધીજીસાથેજેલમાંરહ્યોત્યારેએમણેકાંતવા-પીંજવાનેપોતાનીદિનચર્યામાંમુખ્યસ્થાનઆપ્યુંહતું. શરીરકામઆપીશકેએટલીહદસુધીતેમણેરોજબેકલાકપીંજવાનાઅનેચારકલાકકાંતવાનાકામમાટેરાખ્યાહતા. એવામાં, જેમનીકેદનીમુદતપૂરીથવાઆવીહતીતેવાએકનેતાગાંધીજીનેમળ્યાઅનેપૂછ્યું : “બાપુ, જેલમાંથીબહારજઈનેમારેશુંકરવુંતેઅંગેઆપસલાહઆપો.” ગાંધીજીએકહ્યું, “બહારજઈનેખાદીનેજોરશોરથીદેશમાંફેલાવજો.” એભાઈપોતેખાદીપ્રેમીહતાઅનેશ્રદ્ધાપૂર્વકરેંટિયોપણચલાવતા; પરંતુલોકોનીવૃત્તિવિશેએમનાદિલમાંશંકાહતી. તેમણેકહ્યું, “બાપુ, આપનુંકહેવુંબરાબરજછે. પણઆખાદીચાલશેશીરીતે? લોકોનેજોએપસંદનપડે, તોશુંકરીશકાય?” એસજ્જનનાઆવવાથીગાંધીજીનેદુઃખથયુંઅનેતેઓકંઈકવ્યગ્રતાથીબોલીઊઠ્યા : “ઠીક, તોતમેજકહોકેબીજુંકયુંકામબતાવું? શુંએમકહુંકે, સિનેમાકાઢજો? સિનેમાતોલોકોનેખૂબગમશે. સેંકડોનીસંખ્યામાંલોકોએજોવાઆવશેઅનેતેમાટેપૈસાપણઆપશે. પણતેથીશું? શુંઆપણુંકામલોકોનેપસંદપડેએવીજપ્રવૃત્તિઓબતાવવાનુંછે? આપણેતોજેમાંતેમનુંહિતહોયતેવોમાર્ગબતાવવોજોઈએ, અનેરેંટિયોજતેમાર્ગછે.” ગરીબપ્રજાનેશરીરઢાંકવાપૂરાંકપડાંનથીમળતાં, તેસ્થિતિથીચોંકીઊઠીનેએમણેકચ્છધારણકર્યોહતોઅનેબીજાંવસ્ત્રોનોત્યાગકર્યોહતો. દેશમાંગરીબીનુંદુખતોછેજ, પરંતુપ્રજામાંઘરકરીબેઠેલુંઆળસગાંધીજીનેતેનાથીપણવધુખટક્યાકરતુંહતું. એટલેતેઓકહેવાલાગ્યા : “લોકોનેકપડાંનથીમળતાંઅનેભૂખમરોવેઠવોપડેછે, એદુખનીવાતછેજ. પણએથીયેવધુદુખદવાતતોએમનામાંઘરકરીબેઠેલુંઆળસછે. આપણાદેશનીઆટલીદયાજનકસ્થિતિકેમ? તેનોવિચારકરોતોતેનામૂળમાંઆળસજભર્યુંછે. પ્રજાનેજોગરીબાઈખૂંચતીહોય, તોતેણેમહેનતકરીનેતેદૂરકરવાપ્રયત્નકરવોજોઈએ. પણઆજેતોઆળસનાંપડળએટલાંજામ્યાંછેકેજ્યાંગરીબીઅનેદુખવધુ, ત્યાંઆળસપણવધુજોવામળેછે. આઆળસદૂરથાયતોજગરીબીજાય. એઆળસનેદૂરકરવાનોસાચોઉપાયએછેકેગામડાંનીપ્રજાસહેલાઈથીકરીશકેએવાકામેતેનેલગાડવી. તોતેમનાશરીરનુંઅનેસાથેસાથેમનનુંઆળસપણદૂરથાય.”