ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ફ/ફ્રેયટાગનો પિરામિડ
Revision as of 09:17, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
ફ્રેયટાગનો પિરામિડ (Freytag’s Pyramid) : જર્મન વિવેચક ગુસ્તાન ફ્રેય્ટાગે સુગ્રથિત નાટકના સંદર્ભમાં કાર્યવેગ પરાકાષ્ઠા અને પ્રતિકાષ્ઠાને લક્ષમાં રાખી નીચેનો પિરામિડ આપ્યો છે :
a પ્રાસ્તાવિક, a’ ઉદ્દીપક ક્ષણ, b કાર્યવેગ, c પરાકાષ્ઠા, d પ્રતિકાષ્ઠા, e સમાપન
ચં.ટો.