૧૯૧૭માંગાંધીજીએસ્થાપેલગોધરાનાહરિજનઆશ્રમનાએકકાર્યક્રમમાંબાબુભાઈઆવેલા. ખૂણામાંચંપલઉતારવાતેગયાત્યાંગંદકીજોઈનેમનેકહ્યું: “શાંતિલાલ, આશ્રમમાંસફાઈથતીનથી?” અનેતરતહાથમાંઝાડુલઈનેસફાઈકરવામાંડ્યા.