ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સુસંગતા
Jump to navigation
Jump to search
સુસંગતા(Consistency) : સાહિત્યકૃતિમાં દર્શાવાતી ક્રિયા (Action) અને સમગ્રપણે કૃતિમાંથી પ્રગટતો સૂર(Tone) વચ્ચે જોવા મળતી સુસંગતતા; સાહિત્યકૃતિમાં દર્શાવાતો પાત્રનો ક્રમશ : તર્કબદ્ધ વિકાસ.
પ.ના.