સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શોભન વસાણી/આપણે તો, ભાઈ —
Jump to navigation
Jump to search
સઘળાસુખેસૂઈરહેછો,
આપણેતો, ભાઈ! જાગતાંરે’શું;
સાદપાડીનેશેરીએશેરીએ
ઊંઘતાંનેયજગાડતાંરે’શું.
ઝાંઝલેશું, કોઈતબલાં-થાળી,
કોઈપેટી, કોઈવાંસળીલેશું,
ચૌટેચૌટેસાથમળીને
મનમૂકીવગાડતાંરે’શું;
ગામઆખાનેસાથમાંલેવા
ગીતથીગામગજાવતાંજાશું.