સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંજય શ્રી. ભાવે/આનંદયાત્રી પુ. લ.
Jump to navigation
Jump to search
‘પુ. લ.’ એવાલોકલાડીલાનામેમહારાષ્ટ્રનાઘરઘરમાંજાણીતાઅનેમાનીતામરાઠીલેખકઅનેસંસ્કૃતિપુરુષપુરુષોત્તમલક્ષ્મણદેશપાંડેમરાઠીમાનસપરકેટલાછવાઈગયાહતા!—કેટલીકહકીકતો: ૧. પુ. લ.નાંબાવનપુસ્તકોની૨૦૦જેટલીઆવૃત્તિઓથઈછે. ૨. પુ. લ.એલખેલાઅનેદિગ્દર્શિતકરેલા‘તીફૂલરાણી’ નાટકનો૧,૧૧૧મોપ્રયોગ૧૯૯૪માંથયો. ત્યારપછીપણઅનેકવારતેભજવાતુંરહ્યુંછે. ૩. લેખકઅનેનાટ્યકલાકારતરીકેથયેલીઆવકમાંથીપુ. લ.એસવાકરોડરૂપિયાજેટલીરકમજ્ઞાન-વિજ્ઞાનનોપ્રસારકરતીતેમજવંચિતોનેમદદકરતીસંસ્થાઓનેસહાયતરીકેઆપીછે. ૪. પુ. લ.નાજીવનસર્જનપરનુંએકસંગ્રહાલયમુંબઈમાં૧૯૯૩થીછે.