સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંપાદક : ‘ભૂમિપુત્ર’/આક્રમણના કરતાંય જોખમી
કોઈપણદેશબહારનાઆક્રમણસામેત્યારેજટક્કરઝીલીશકે, જ્યારેતેઅંદરથીમજબૂતહોય. આવીઆંતરિકસદ્ધરતાતોગરીબી, અસમાનતા, અન્યાય, પક્ષાપક્ષીદૂરકર્યાવિનાસાધીશકાયનહીં. દેશનેમાટેમરીફીટવાકેસહનકરવામાટેપણસામાન્યમાણસત્યારેજતૈયારથાય, જ્યારેએનેએમલાગેકે, આદેશમાંમારુંરાજ્યછે, અનેએરાજ્યમારીઉન્નતિમાટેમથેછે. આજેઆપણાદેશનાસામાન્યમાણસનેશુંઆવીપ્રતીતિછેખરી? હકીકતતોઆનાથીસાવઊલટીજછે. એનામનમાંતોઆજેભારોભારઅસમાધાનભર્યુંછે, એધૂંધવાયાકરેછે, અનેનાનુંઅમથુંકારણમળતાંતેનોસ્ફોટથઈઊઠેછે. જેએકબીજાનેનીચસમજશે, તેખભેખભોમેળવીનેલડશેશીરીતે? શુંહરિજનોદેશનેખાતરલડવાજશે? પેલાભૂમિહીનોદેશનાસંરક્ષણમાટેમરીફીટવાતૈયારથશે? એનેમાટેનોઉમળકોતેમનેથશેશીરીતે? દેશજોગરીબીમાંસબડતોરહે, એનીપ્રજાનુંઅજ્ઞાનજેવુંનેતેવુંરહે, તેમાંઅંદરોઅંદરઝઘડાચાલ્યાકરે, અસમાનતાઅનેસામાજિકઅન્યાયઓછાનથાય, જાતિ-ભાષા-પક્ષવગેરેભેદથીપ્રજાવહેંચાયેલીહોય, તોએવીપરિસ્થિતિમાંબહારનાકોઈઆક્રમણનાકરતાંએકસોગણોખતરોરહેલોજછે.