સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંપાદક : ‘ભૂમિપુત્ર’/નફરત તો એની પર!
બસમાંજુઓકેરેલવેમાં, ઉતારુઓનેવેઠવીપડતીહાડમારીઓનોપારનથી. અનેતેમાંયેકર્મચારીઓનીતુમાખીનેઆપખુદીએહાડમારીમાંવધારોકરેછે. સરકારીકર્મચારીઓનુંજકાં, આપણસહુનાગરિકોનુંજવર્તનજુઓને — બસનીકતારોમાંથતીધક્કામુક્કી, ટ્રેનમાંચડવાનેજગ્યામેળવવાથતીબાથંબાથી, કંઈકકામકરાવીલેવાઝટદેતાકનેખણખણિયોહાથમાંપકડાવીદેવાનીવૃત્તિવગેરેશુંસભ્યનાગરિકનેશોભેએવાંવર્તનછે? ઠાંસીનેકસાઈખાનેલઈજવાતાંઘેટાંનીજેમકેજેમતેમડોકમરડીનેકરંડિયામાંઘોંચીદેવાતાંમરઘાં-બતકાંનીજેમ૪૦નીબસમાંમાણસજેવામાણસને૬૦સુધીપૂરીદેવાતાંહોય, ત્યારેએહીણપતસામેવિદ્રોહકેમનથીઊઠતો? આવુંકાયમચાલતુંહોયતોપણકોઈફરિયાદકાંનકરે? અધિકારીઓનેજણાવે, પોતેચૂંટીમોકલેલાધારાસભ્યનેકહે, અનેઘટતુંથાયનહીંત્યાંસુધીજંપેનહીં. સહુનેપોતપોતાનાકામમાંફુરસદક્યાંછે? પણસ્વરાજ્યજાળવવુંએપણકોઈનુંકામખરુંકેનહીં? શુંએપગારદારનોકરોદ્વારાથશે? પોલીસનીપલટણોઊભીકરવાથીથશે? જેલખાનાંમજબૂતકરવાથીથશે? આવીપરિસ્થિતિમાંતંત્રાનીરેઢિયાળતાનેસાંખીલેતીઆપણીનિર્માલ્યતાઅનેનિસ્સત્ત્વતાપરનફરતઆવેછે!