સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સનતકુમાર ભટ્ટ/“એ તો મારો ભાઈ છે!”
Jump to navigation
Jump to search
ડુંગરનુંચઢાણઆકરુંહતું. યાત્રાળુસૌનાંમોંપરથાકનાંચિહ્નદેખાતાંહતાં. સૌબોજારહિતથઈચાલતાંહતાં, છતાંહાંફતાંહતાં. બધાંનીસાથેબારેકવરસનીએકછોકરીપણચડતીહતી. કેડેચારેકવરસનોછોકરોતેડયોહતો. કોઈનેદયાઆવી, પૂછ્યું, “અલીછોડી, આછોકરાનેઊંચકીનેચડેછે, તેતનેભારનથીલાગતો?” છોકરીએજવાબઆપ્યો, “ભાર? — નારે, એતોમારોભાઈછે!”