સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સલિલ દલાલ/‘સાહિર’ લુધિયાનવી
‘સાહિર’નુંમૂળનામઅબ્દુલહયીહતું. તેમણેતખલ્લુસરાખ્યું‘સાહિર’, જેનોઅર્થ‘જાદુગર’ થાય. શબ્દોનાઆજાદુગરનોખરોખેલ૧૯૫૨માંઆવેલીફિલ્મ‘દોરાહા’થીશરૂથયો. પણસિનેમાનાંગીતોલખવાંશરૂકર્યાંતેનાંસાતવર્ષપહેલાંતેમનોપ્રથમકાવ્યસંગ્રહ‘તલ્ખિયાં’ પ્રકાશિતથઈચૂક્યોહતો. લુધિયાણાનીસરકારીકોલેજમાંભણતાસાહિરસામ્યવાદઅનેસમાજવાદનાવિચારોથીએવારંગાઈચૂક્યાહતાકેકોલેજનીમૅનેજમેન્ટસામેલડતનોઝંડોઉઠાવ્યોઅનેડિસમિસથઈગયા! સાહિરભણવાલાહોરગયા. ઇસ્લામિયાકોલેજમાં. લાહોરમાંપોતાનોપહેલોકાવ્યસંગ્રહ‘તલ્ખિયાં’ તેમણેઆપ્યો. એજદિવસોમાં‘અદબેલતીફ’ અને‘શાહકાર’નાસંપાદકબન્યા. સાહિરમાટેહવેનોમુકામમુંબઈનોફિલ્મઉદ્યોગહતો. કોમીતોફાનોનેપગલે, ૧૯૪૮માં‘આઝાદીકીરાહપર’નાંમોટાભાગનાંગીતોલખ્યાંપછી, સાહિરથોડોસમયપાકિસ્તાનજતારહ્યા, કારણકેતેમનાંમાતાજીતોફાનોનાએદિવસોમાંલુધિયાણાછોડીનેલાહોરનારેફ્યુજીકૅમ્પમાંપહોંચીગયાંહતાં. શોધાશોધકરીનેસાહિરેપોતાનાંઅમ્મીજાનનેખોળીકાઢ્યાં. એત્યાંનાએકદ્વિમાસિક‘સવેરા’નાસંપાદકબન્યા. ડાબેરીવિચારોધરાવતાસાહિરનાવ્યક્તિત્વમાટેએકજધર્મનેસર્વોપરિતાઆપતાપાકિસ્તાનીસમાજમાંગોઠવાવુંઅસંભવહતું. ત્યાંનીસરકારમાટેપણપ્રગતિશીલલેખકો-કવિઓનેસહનકરવાઅશક્યહતા. એટલેએવાસર્જકોનીધરપકડનોદોરચાલ્યો. સાથી-સહકર્મીઓનીગિરફતારીઓસામેસાહિરે‘સવેરા’માંતેદિવસોમાંલખ્યું, દબેગીકબતલકઆવાજે-અદમહમભીદેખેંગે, રૂકેંગેકબતલકજજબાતેબરહમહમભીદેખેંગે” અનેસાથેસાહિરનાધગધગતાલેખપણશરૂથયા. કઈસરકારસાંખે? શાયરસામેધરપકડનુંવોરન્ટનીકળ્યું. સાહિરલુધિયાનવીમાતાનેલાહોરમાંજરહેવાગઈ, પોતેએકલાદિલ્હીઊપડીગયા. પાકિસ્તાનથીભારતભાગીઆવ્યાપછીવરસદહાડોદિલ્હીમાંરહીસાહિરેબેઉર્દૂસામયિકો-‘પ્રીતલડી’ અને‘શાહરાહ’નુંસંપાદનકરેલું. ત્યારેજેપંજાબીમિત્રોસાથેપરિચયથયેલો, તેપૈકીનાએકદ્વારામુંબઈમાંમોહનસાયગલનીઓળખાણથઈ. મોહનસાયગલેસાહિરનેએસ. ડી. બર્મનનેભેગાકર્યાઅનેસર્જાઈએકયાદગારજોડી. સાહિરમુંબઈઅનેતેનીફિલ્મઇન્ડસ્ટ્રીમાંછેવટેસ્થાયીથયા. સાહિરઅનેસચીનદાનીજોડીએજ્યારેબિમલરોયનીમહત્ત્વાકાંક્ષીઅનેક્લાસિકફિલ્મ‘દેવદાસ’ માટેકરારકર્યો, ત્યારેસનસનાટીથઈગઈ. ‘દેવદાસ’ પછીસાહિર-સચીનદાએ૧૯૫૭માંઆપી‘પ્યાસા’. ગુરુદત્તનીઆઅમરફિલ્મમાટેસાહિરેજાણેકેતેમનીસઘળીશક્તિરેડીદીધી. સાહિરનુંનવાસમાજમાટેનુંકમિટમેન્ટસૌથીવધુદેખાતુંહોયતોએ‘ફિરસુબહાહોગી’નાટાઇટલગીતમાં. શોષણવિહીનસમાજનુંપ્રભાતઆવશે, એવાઆશાવાદવાળાએગીતમાંછેલ્લેકવિ“વોસુબ્હાહમીંસેઆયેગીએમકહીનેસામૂહિકજવાબદારીનોએહસાસકરાવેછે.” તેમનાસ્વભાવસાથેમેળખાતામિત્રોઘટતાગયાઅનેએકસમયેમાત્રઅમ્મીજાનસિવાયકોઈતેમનુંસાચાઅર્થમાંઅંતરંગનહોતુંરહ્યું. એવામાં૧૯૭૮માંઅમ્મીજાનનુંઅવસાનથયુંઅને“જહાંમેેંઐસાકૌનહૈજિસકોગમમિલાનહીં” એવુંઆશ્વાસન-ગીતઆપનારશાયરઆઆઘાતબરદાસ્તનાકરીશક્યા. બેજવરસપછી૧૯૮૦માંસાહિરનેછાતીમાંદુખાવોશરૂથયો. તેમણેપોતાનાંબહેનઅનવરનેપોતાનેડોક્ટરકપૂરનેત્યાંલઈજવાકહ્યું. ડો. કપૂરસાહિરનાકાયમીડોક્ટરજનહીં, શરાબઅનેપત્તાંનીમહેફિલનાસાથીપણહતા. તેમનીસારવારથીસાહિરનેસારુંલાગવામાંડ્યું. બંનેમૂડમાંઆવીગયા. પત્તાંકાઢ્યાં. રમતચાલતીજહતીઅનેસાહિરનેગભરામણથવાલાગી. ડોક્ટરમિત્રસારવારકરેતેપહેલાંજસાહિરઢળીપડ્યા. તેમનાંઅમ્મીજાનનીકબરનીબાજુમાંસાન્તાક્રુઝનાકબ્રસ્તાનમાંસાહિરનેદફનાવાયા. સાહિરઆખીજંદિગીઅપરિણીતરહ્યા. આજીવનતેમનાંસુખદુઃખનાંસાથીતેમનાંમાતાજહતાં. સાહિરેભલેનમ્રતાપૂર્વકએમકહ્યુંહોયકે, મૈંપલદોપલકાશાયરહૂં, પણએસદીઓસુધીગુંજતારહેએવાશબ્દોનાજાદુગર (સાહિર) હતા. એકહેતાકે“સમાજએટલીહદેસુધરીજવોજોઈએકેમારીકવિતાઉપરભવિષ્યનાલોકોહસે, ક્યાંયશોષણનારહેઅનેમારીશાયરીઅર્થહીનલાગે.” [‘ગાતારહેમેરાદિલ’ પુસ્તક :૨૦૦૫]