ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિરોધપદ
Revision as of 11:15, 30 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિરોધપદ(Antiphrasis)'''</span> : શબ્દનો એના મુખ્યાર્થથી વિરુદ્...")
વિરોધપદ(Antiphrasis) : શબ્દનો એના મુખ્યાર્થથી વિરુદ્ધ અર્થમાં ઉપયોગ. અહીં એક પદ કે વાક્યખંડ દ્વારા વિરોધ સૂચવાય છે. જેમકે, ‘તમે તો બહુ બહાદુર ભાઈ’ જેવા વાક્યમાં વ્યંગકાકુથી ‘બહાદુર’નો અર્થ ‘ડરપોક’ થયો છે.
ચં.ટો.