સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખલાલ સંઘવી/શક્તિ અને કાર્યની સમતુલા
સાલયાદનથી, નેપ્રસંગપણપૂરેપૂરોયાદનથીઆવતો, પરંતુઅમદાવાદમાંએકમેળાવડાપ્રસંગેમેઘાણીનાંગીતોપહેલવહેલાંસાંભળ્યાં. તેવખતેમનઉપરપહેલીછાપએપડીકેમેઘાણીનામસાર્થકછે. એમનોકંઠમેઘજેવોગંભીરઅનેઆહ્લાદકછે. શ્રોતાઓનેપોતાનીગંભીરગર્જનગિરાથીમોરોનીપેઠેતેઓનચાવતાઅનેરસોદ્ગારથીટહુકારાવતા. આવખતેહુંતેમનેપ્રત્યક્ષમળીશક્યોનહિપણમળવાનીવૃત્તિઅંતરમાંજજન્મી. મેંઅત્યારલગીતેમનુંકોઈલખાણવાંચ્યુંનહતું. એમની‘રસધાર’નીચોપડીઓઘરમાંહતીછતાંસાંભળેલીનહિ. અનુકૂળતાએબધીનહિતોએમાંથીકેટલીકનોકેટલોકભાગસાંભળીગયોઅનેબાલ્યાવસ્થામાંજગ્રામજીવનતેમજલોકગીતોનાસંસ્કારઝીલ્યાહતા—અનેજેસંસ્કારહવેગતજન્મનાસંસ્કારજેવાથઈગયાહતા—તેબધાએકેએકેમનમાંઊભરાવાલાગ્યા. પછીક્યારેકમુંબઈમાંઅમેબંનેમળ્યા. ખુલ્લેદિલેવાતચીતનીતકમળી. મેંઆપ્રથમમુલાકાતેજએમઅનુભવ્યુંકેઆમાણસમાત્રકંઠનીબક્ષિસવાળોસુગાયકજનથી, પણએતોચંતિનઅનેસંવેદનથીપણસ્વચ્છહૃદયનોપુરુષછે. નેતેમનીસાથેવધારેપરિચયકરવાનીવૃત્તિપ્રબળથઈ. ૧૯૪૧નાઉનાળામાંમેઘાણીમુંબઈમાંએકમિત્રનેત્યાંરાતેઆવ્યા. હુંપણહતો. બધાએએમનેકાંઈકસંભળાવવાકહ્યું. મેંએમનીલથડેલીતબિયતજાણી, એટલેએમનેપોતાનેગાવાનાપાડીઅનેશ્રોતાઓનેપણઆગ્રહકરવાનાપાડી. દરમ્યાન, મારીસાથેબિહારનાએકડોક્ટરહતાતેમણેએકગીતલલકાર્યંુ. ગીતપૂરુંથતાંજમેઘાણીઆપમેળેગાવામંડીગયા. મેંરોક્યાપણ, આએકતોપૂરુંકરીલઉં, એમકહીતેઆગળચાલ્યા. એકએટલેકયંુએક, એનીપછીસીમાબાંધવીઅઘરીહતી. આખાનગીમિજલસપછી [૧૯૪૩માં] તેમનાંમુંબઈયુનિવર્સિટીનાંભાષણોસાંભળવાનીતકમળી. કલાકોનાકલાકોલગીઅખંડપણેએટલીમોટીમેદનીવચ્ચેઊચાસ્વરથીગાવુંઅનેવિદ્વાનોસમક્ષવિવેચનપણકરતાજવું, એસિદ્ધિતેજવખતેજોઈ. મનેથયુંકેપ્રસંગમળેતોમેઘાણીનેકહીદઉંકે, “આટલુંબધુંનલંબાવોઅનેલંબાવવુંહોયતોપણપૂરતોઆરામકરીલો.” પરંતુતેમણેતોમનેએવોઉત્તરઆપ્યોકે, “આરામનીવાતક્યાંછે? સવારથીઊઠીભાષણમાટેઆવુંછુંત્યાંલગીભાષણનીબધીસંકલનાકરુંછું. રાતેપણએજગડભાંજમાંરહુંછું.” હુંકાંઈવિશેષનબોલ્યોપણએટલુંકહ્યુંકે“આરીતસારીનથી, જીવલેણછે.’ ’ યુનિવર્સિટીનાંપાંચભાષણોપૂરાંથયાંત્યારબાદભારતીયવિદ્યાભવનમાંએકમેળાવડોયોજાયો. મુનશીજીપ્રમુખઅનેમેઘાણીલોકગીતલલકારનાર. પોણાત્રણકલાકએમેઘગંભીરગિરાગાજતીચાલી. ઉપસંહારમાંશ્રીમુનશીએકહ્યુંકે“આતોવ્યાસછે.” મનેએમલાગ્યુંકેવ્યાસે‘મહાભારત’માંજેવિવિધતાઆણીછેતેજતત્ત્વમેઘાણીનાગાનઅનેભાષણમાંછે. આબધુંછતાંમનેએકત્રુટિઉભયપક્ષેલાગતીજહતીઅનેતેએકેવક્તાશકિતઅનેસમયનુંપ્રમાણનથીસાચવતા, રસમાંતણાઈજાયછેઅનેશ્રોતાઓમાત્રપોતાનીશ્રવણેન્દ્રિયનીતૃપ્તિનોજવિચારકરેછે, વક્તાનીસ્થિતિનોનહિ. છેલ્લે૧૯૪૬નાએપ્રિલમાં [મુંબઈમાં] ‘બ્લેવેટ્સ્કીહોલ’માંએકમેળાવડોયોજાયેલો. મેઘાણીગાનાર. ઠઠખૂબજામીહતી. મેંધારેલુંકેદોઢેકકલાકમાંપૂરુંથશે, પણલગભગત્રણકલાકથવાઆવ્યાનેપૂરુંનથયું. એટલેહુંતોઅતિલંબાણનીચિંતાકરતોઘેરપાછોફર્યો. મારીસાથેએકબેનઆવેલાંએમનેમેંકહ્યુંકે“જોમેઘાણીઆરીતેગાતારહેશેનેસમય-મર્યાદાનહીંબાંધેતોલાંબંુજીવનમાણીશકશેનહિ. શ્રોતાઓ‘આગળચલાવો—આગળચલાવો’ એમકહ્યેજાયછે, સારાસારાવિચારકોપણએમનેરોકવાનેબદલેગાણાંસંભળાવવાનીપ્રેરણાકર્યેજાયછે. એભારેમાંભારેઅજ્ઞાનછે.” લગભગઅગિયારમહિનાપછીમેઘાણીનાદુ:ખદઅવસાનનીવાતજાણી, ત્યારેમનેમારાઅનુમાનનાકાર્યકારણભાવવિષેનીખાતરીથઈ. માણસગમેતેવોશકિતશાળીહોય, છતાંશકિતઅનેકાર્યનીસમતુલાજોરાખીનશકાયતોએકંદરેતેપોતેઅનેપ્રજાનુકસાનીમાંજરહેછે. લોકસેવકગોખલેનાઅવસાનપછીઅમદાવાદમાંએકસભામળેલી. પૂ. ગાંધીજીએએકવાતકહેલીતેઆજેપણમારામનઉપરતેવીજતાજીછે. તેમણેકહેલુંકે, “ગોખલેએકામબહુખેંચ્યું, જીવનકાળનાનિયમોનેપૂરીરીતેતેઓનઅનુસર્યા. તેમણેકામબહુકીમતીકર્યંુ, પણવધારેપડતુંખેંચવાથીએકંદરેતેઓપોતાનીસેવાવૃત્તિમાંનુકસાનમાંજરહ્યાછે. અનેઆપણેપણતેમનીપાસેથીલાંબાવખતલગીજેસેવામેળવીશકતતેનાથીવંચિતરહ્યાછીએ.” મનેલાગેછેકેમેઘાણીવિષેપણઆમજબન્યુંછે. યુરોપનાઆધુનિકલેખકોમાંએચ. જી. વેલ્સકેબર્નાર્ડશોજેવાઘણાછે, જેઓએઆખીજિંદગીસાહિત્યસર્જનમાંઆપીછે. તેમનંુદીર્ઘજીવનજોતાંએમલાગેછેકેતેઓશકિતઅનેકામનીમર્યાદાઆંકીસમતુલાસાચવતાહોવાજોઈએ. આપણાદેશમાંઠક્કરબાપાકેગાંધીજીજેવાજેદીર્ઘજીવનદ્વારાલોકસેવાકરીરહ્યાછેતેનોઆધારઆસમતુલાજછેએમહુંમાનુંછું. મેઘાણીનાંપુસ્તકોમાંથીઆખેઆખાંમેંત્રણજસાંભળ્યાંછે. ‘વેવિશાળ’, ‘પ્રભુપધાર્યા’ અને‘માણસાઈનાદીવા’, છેલ્લેમહીડાચંદ્રકવખતનુંપ્રવચન, રાજકોટનીસાહિત્યસભામાંપ્રમુખતરીકેનુંભાષણઅને‘સંસ્કૃતિ’માંનો‘લોકકવિતાનોપારસમણિ’ લેખ: આટલાઅતિઅલ્પવાચનઅનેઅતિઅલ્પપરિચયેમારામનઉપરઊડામાંઊડીછાપએકજપાડીછેઅનેતેએકેમેઘાણીબીજુંબધુંગમેતેહોયકેનહિ, પણએમનામાંજેસમભાવીતત્ત્વછે, નિર્ભયનિરૂપણશકિતછતાંનિષ્પક્ષતાસાચવવાનીશકિતછે, તેભાગ્યેજબીજાકોઈએવાસમર્થકવિ, ગાયકકેલેખકમાંહશે. તેઓદોષપકડીકાઢતાતેટલાજપ્રમાણમાંતેઓગુણનેપણપકડીકાઢીતેનુંનિરૂપણકરતા. કવિકેલેખકજ્યારેઆવેશકે‘અહમેવાસ્મિ’માંતણાઈજાયછેત્યારેસરવાળેપોતાનેઅનેપોતાનીપાછળનીપેઢીનેએકચેપીરોગમાંજસપડાવેછે. મેઘાણીબિલકુલએવારોગથીપરહતા, એવીમારામનઉપરઅમીટછાપપડીછે. [‘સૌનોલાડકવાયો’ પુસ્તક]