ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાર

From Ekatra Wiki
Revision as of 11:15, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભાર (Emphasis) : જે દ્વારા કથનની વિશિષ્ટ અર્થછાયા ઊભી થઈ શકે એવો શબ્દ કે શબ્દસમૂહ ઉપર મુકાતો ભાર. વાક્યમાં નિશ્ચિત શબ્દને ઉપસાવવા માટે પુનરાવર્તન, વિરોધ વગેરે અનેક પ્રવિધિઓ અજમાવવામાં આવે છે. ચં.ટો.