ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મનોકૃતિ
Revision as of 12:03, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs)
મનોકથા(Psychography) : આ સંજ્ઞા સાહિત્યકૃતિ સંદર્ભે લેખકની જીવનસામગ્રીના મહત્ત્વને ચીંધે છે. મનોકથાકાર લેખકના મનસ્તંત્રની એવી સામગ્રીને શોધે છે, જેનો એની સાહિત્યકૃતિ પર પ્રભાવ વર્તાયો હોય.
ચં.ટો.