સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેન ઠાકર ‘મેહુલ’/માંયલીપા ઊઘડેલાં કમાડ
ઠેઠતેરમીસદીનીવાત. કવિબીજલકવિતાકરીનેરાજારાડિયાસનુંમાથુંલઈઆવેલો! પણકવિતોએમાથુંઆપનારનાગુણગાવાએનુંમસ્તકખોળામાંલઈચિતાપરચઢીબળીમૂઓ. કવિદુલાભાયાકાગઆબીજલકાગનાવંશજ. કવિબીજલનાત્રણદીકરા, કાગસુરએમાંનાનો. કાગસુરની૩૬મીપેઢીએઝાલાકાગથયા. એનાદીકરાભાયાકાગ. ભાયાકાગનાંપત્નીઆઈધાનબાઈ. ભાયાકાગનોરોટલોનેઓટલોએટલાપહોળાકેઆઈધાનબાઈરોજપોણોમણદળણુંદળે! આઅન્નપૂર્ણાનેપેટેવિ. સં. ૧૯૫૮નાકારતકવદ૧૧નેશનિવારેકવિદુલોકાગજન્મ્યા. ભાયાકાગનોસાતખોટનોદીકરોદુલો. અધરમીઓનેમાથેભાયોકાગકાળબનીનેત્રાટકે. પણદીકરોદુલોજુદીજદુનિયામાંવસે. કિશોરવયનોદુલો — એનાહૈયામાંબેકોડછે. એકગાયોચારવાનાઅનેબીજાગાયનાદૂધજેવીઅમૃતમયીકવિતાકરવાના. ગુજરાતીપાંચચોપડીનુંભણતરભણી, નિશાળનેરામરામકરીએણેધેનુચારવાનુંવ્રતલીધું. તપસ્વીજેવાનિયમોલીધા. ઉઘાડાપગેચાલવાનું, ઉઘાડામાથેફરવાનું, ગાયબેસેત્યાંબેસવાનું, ગાયઊભીરહેત્યાંઊભારહેવાનું. ગાયોનેકૂવાનેકાંઠેલઈજઈહાથેપાણીસીંચીનેપાવાનું! ગાયચાલતીચાલતીગોચરીકરે, એમઘેરથીબાંધીઆપેલોરોટલોપણવગરદાળ-શાકેચાલતાંચાલતાંબટકાવીજવાનો. કિશોરવયેદુલોઆવુંજતિજેવુંજીવનજીવે. ગાયોચરીનેઝાડનેછાંયડેવાગોળતીબેઠીહોય, પવનવીણાવાતોહોય, પંખીગીતગાતાંહોય, એવેવખતેદુલોકાગનવાણેજઈનેનહાય, ડિલપરકપડાંબે. એકધોઈનેસૂકવે, એકપહેરીનેપૂજાકરવાબેસે. નાનકડીપોટલીમાંબાંધેલીગજાનનનીમૂર્તિકાઢેઅનેપૂજાકરે. પછીઆકિશોર‘રામાયણ’ વાંચેછે. સ્વરતોસિતારનાતારજેવોછેપણએદબાતેરાગેગાયછે. મનમાંએકછાનીબીકછે. બાપુનેએનાઆભગતવેડાનથીગમતા. ભાયાકાગશક્તિનોપૂજારી. ઘેરપાંખાળાઘોડાછે. બાપમારતેઘોડેસોગાઉનીસીમમાથેબાજનીઝપટેઆંટોદઈઆવેનેદીકરોસોદોહાચોપાઈએકદહાડામાંયાદકરે. એકાંતેમાળાફેરવતાદીકરાનેજોઈબાપકહે, “દીકરા, હવેઆસીંદરાંખેંચવાંમૂકીદે! બાંધકેડેતલવારનેહાલ્યમારીસાથે!” દીકરોકંઈનબોલે. એતોએનાનીમમાંઅચૂક! કિશોરદુલાકાગનેધેનુચરાવતાં, દુહા-ચોપાઈગોખતાંએકવરસનેનવમહિનાવીતીગયા. પોષમહિનાનીવદતેરશહતી. કિશોરદુલોસ્નાનકરીનેઘેરગયો. એણેઆંગણામાંજબાપનેબેઠેલજોયો. બાપેદીકરાનેપૂછ્યું, “કાં! હવેગાયુંચારવીછોડવીછેને?” દીકરાએહાપાડી. બાપનેઆનંદથયો. આખરેદીકરોછાણ-ગોબરનામોહમાંથીછૂટયો. દીકરોતોપૂજા-સેવામાંબેસીગયો. પૂજાનાઓરડામાંજબાપુનીતલવારરહે. ભાયોકાગતલવારલેવાઆવ્યાનેદીકરાનેગણપતિનીપૂજાકરતોભાળ્યો. કહ્યું, “હાલમારીસાથે. પીપાવાવનાગીગારામજીમહારાજમારામિત્રાછે. એમનેત્યાંએકમહાસંતમુક્તાનંદજીઆવ્યાછે. તનેએમનેસોંપીઆવુંએટલેતુંસીંદરાંતાણતો (માળાફેરવતો) મટે.” બાપેદીકરાનેલઈજઈનેમહારાજમુક્તાનંદજીનેસોંપ્યો. દુલોભણવાલાગ્યો. ‘વિચારસાગર’, ‘પંચદશી’, ‘ગીતા’ મોઢેકરીલીધાં. કિશોરદુલાનીદસઆંગળીઓમાંપોતાનીદસઆંગળીઓપરોવી, આંખેઆંખમિલાવી, ગોઠણેગોઠણમિલાવ્યા. પછીઆંખપરહાથરાખીકહ્યું, “જા, સવૈયોલખીલાવ!” પહેલોઅનુભવ. પહેલીઆજ્ઞા. કાગળલીધો, પેનસિલલીધી. રમતશરૂકરીનેલખાઈ : ભક્તકવિદુલાભાયાકાગનીકાવ્ય-નિર્ઝરણીનીએપહેલીસરવાણી. નાભિબંધમાંકસ્તૂરીછેનેમૃગકસ્તૂરીબીજેશોધેછે. એઉપરથીતત્ત્વજ્ઞાનભર્યોસવૈયોલખાયો : દોડતહૈમૃગ, ઢૂંઢતજંગલ, બંદ, સુગંધકહાંબનબાસે? જાનતનામમનાભિમેંહૈબંદ, ત્યૂહીબિચરીમનમૃગત્રાંસે. ક્યુંત્યોંનરશઠરહેહરિખોજત, ભ્રમથકીચિત્તજ્ઞાનનભાસે?’ ‘કાગ’ કહેયેગુરુમુક્તાનંદ, આપહીઆતમજ્ઞાનપ્રકાશે. ૧૭વર્ષનીઉંમરેફૂટેલીઆસરવાણીપછીઅટક્યાવગરવહેતીજરહી. કવિકાગનાંકાવ્યોનેછપાયાંપહેલાંજપાંખોઆવીજાયછે. પુસ્તકાકારેપ્રસિદ્ધથતાંપહેલાંતોએકાવ્યોપ્રજાનીજીભેચડીજાયછેઅનેદૂર-સુદૂરનાંગામડાંઓમાંએકતારાનાઝણકારસાથેગુંજવાલાગેછે. મુંબઈ, વડોદરા, અમદાવાદ, રાજકોટનાંઆકાશવાણીગૃહોપરથીજુદાજુદાગાયકોઅનેકવાર‘કાગવાણી’નીસુરાવલીઓવહેતીકરેછે. ‘કાગવાણી’એલોકસાહિત્યનાપુરાણાખોળિયામાંનવાયુગનાપ્રાણપૂર્યાછે. જૂનીસુરાવલીઓનેફરીથીજીવતીકરીછે, જૂનાલોકઢાળોનેનવાંવહેણઆપ્યાંછે. ‘કાગવાણી’નોકવિમાનવજીવનનાંસનાતનમૂલ્યોનેપિછાણનારોછે, સમાજહૃદયનાંસ્પંદનોપારખનારીવેધકદૃષ્ટિવાળોછે. ભારતનીસંસ્કૃતિ-ગંગાનાંનીરએણેસૌરાષ્ટ્રનીતળપદીશૈલીમાંવહેતાંકર્યાંછે. સાચોકવિએકોઈપણયુગનુંપરમધનછે. ગાંધીયુગએતોલોકયુગ. ગાંધીજીપરલખાયેલાંઆકવિનાંકાવ્યોગાંધીજીનાવ્યક્તિત્વનેસાંગોપાંગઆલેખેછે. ગાંધીજીનાજીવનનોમર્મ, ગાંધીજીનુંવ્યક્તિત્વઆકવિએઆત્મસાત્કર્યાછે. ગાંધીજીપરલખાયેલુંએમનુંકાવ્ય‘સોસોવાતુંનોજાણનારો’ જુઓ : ઢાળભાળીનેસૌધ્રોડવામાંડે… ઢાળમાંનવધ્રોડનારો; પોતેચણેલામાંપોલભાળેતો પાયામાંથીપાડનારો. આવવુંહોયતોકાચેતાંતણે… બંધાઈનેઆવનારો; ના’વવુંહોયતોનાડાંજોબાંધશો… નાડાંતોડાવીનાસનારો… મોભીડોમારોસોસોવાતુંનોજાણનારો. કવિકાગનાંકાવ્યોનોમુખ્યરણકોભજનોનોછે. આકવિનીકવિતામાંમાનવજીવનનીમીમાંસાછે, તત્ત્વજ્ઞાનનીઝીણવટછે, પ્રભુનીકલાનીપિછાણછે. આકવિભક્તછે, વિચારકછે, માનવતાનાપૂજારીછે. પાણકોરાનુંધોતિયું, ડગલો, ફેંટો, ગળેએકપછેડી, કાળી, ઘાટીલાંબીદાઢીઅનેમાથાપરલાંબોચોટલો. પાણીદારછતાંપ્રશાંતબેઆંખોઅનેઘેરો, ગંભીર, મંદિરનાઘંટ-રણકારજેવોકંઠ. વ્યવસાયેખેડૂત, અજાચીચારણ, નિજાનંદકાજેકાવ્યોરચે. નાનપણથીજસાધુઓનાસમાગમકરેલા, સંસ્કૃતશાસ્ત્રોઅનેપુરાણોનોપરિચયકરેલોઅનેએમાંઉમેરાઈનવવિચારોનીસામગ્રી. પરિણામેજાચકચારણકુળમાંજન્મીનેપણએઅજાચકરહ્યા. રાજયશગાનારકુળમાંએપ્રભુયશગાનારથયા.
આજથીપાંત્રીસેકવર્ષપહેલાંસન્મુખાનંદસભાગૃહમાંએકીબેઠકેપ્રભાતીગાવાનાસમયસુધીશબદનેસ્વરમાંઝબોળેલોમારાકાનેસતતઝીલ્યો. ભક્તકવિકાગને, કાળજેધરવનથાયત્યાંલગીસાંભળ્યા. નતાલવાજિંત્રા, નતારવાજિંત્રા, નઘા, નફૂંક, નઘસરકો. બધુંકંઠમાં. એકહાથનીમૂઠીબંધઅનેબીજાહાથનીતર્જની. જુગલબંધીનાટપાકાસંભળાય. અનેજેરણઝણચઢીતેઆજલગીરહીછે. ‘કાગવાણી’નાભાગવાંચ્યા, વાંચેજગયો — દરેકવખતેકશુંનવુંમળતુંજરહ્યું. મારાભાવજગતનેભાવતાંમોતીહુંચણતોજગયો. અનેજ્યાંજ્યાંભાવિકોનાંવૃંદરચાતાંગયાંત્યાંત્યાંએમોતીડાંહુંવેરતોગયો. ‘કાગવાણી’નાભાગોમાંદિવંગતમેઘાણીજીએ, જયભિખ્ખુએ, ગોકુળદાસરાયચુરાવગેરેવિદ્વાનોએકાગબાપુઅનેએમનીસર્જનપ્રક્રિયાવિશેનીઅંતરંગવાતોજેલખીછેતેવાંચીગયોઅનેએનેઆધારેસંપાદનનુંઆકાર્યપૂરુંથયું. હુંએસાક્ષરોનેઅંતઃકરણથીવંદનકરીએમનોઋણસ્વીકારકરુંછું. [કવિકાગનાંસર્જનોનુંસંપાદન‘કવિકાગકહે…’]