સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/મકરન્દ સાથે મુલાકાત
સુરેશદલાલ : તમેજેકુટુંબમાંજન્મ્યાઅનેજેસમાજમાંઊછર્યાતેનુંવર્ણનકરશો? મકરન્દદવે : મારોઉછેરસૂર, ગીતોઅનેભક્તિસાથેથયોછે. મારાંમાકીર્તનોસારાંગાતાં. મારાંએકઅંધમામીહતાં, તેમનોકંઠબહુસારો. બહુનાનીવયથીએમનાંકીર્તનો, ભજનો, પદો, ધોળવગેરેસાંભળ્યાંછે. વિદુરજીની‘ભાજી’ હજીમનેયાદછે : વિદુરઘેરપ્રભુજીપરોણા, અરેપરોણામળ્યાપૈથાશું. કૃષ્ણઆવેછે. વિદુરનેત્યાંઊતરેછે. વિદુરજીપત્નીનેકહેછેકેહુંશુંસ્વાગતકરું? દુર્યોધનેઆજ્ઞાકરીછેકેઆનેકશુંઆપવુંનહિ. વિદુરજીનીપત્નીખેતરમાંજાયછે. ભાજીવીણેછે. તેનીકથાછે. પ્રભુપરોણાથયાછેએમોટીવાતછે. ખોળોતેવાળીનેખેતરમાંબેઠી વીણીતાંદળિયાનીભાજી, અરુપરુજુએનેજુએરેઉપરાસી, આરેવેળાનેકાજ. આરેવેળાનેકારણિયેપ્રભુકેમનડસિયોનાગ! આસપાસજુએછે, આકાશમાંજુએછેઅનેબોલેછેકેપ્રભુ, તમેપરોણાછોઅનેઆવેળાઆવી! અમારીઆબરૂજશે, અમેપઈનાથઈજશું. આનાકરતાંનાગકેમડસ્યોનહીં. આવીવ્યથાછે. આખુંપદલાંબુંછે. હુંસાંભળુંનેમારીઆંખમાંઆંસુઆવીજતાં. મામી‘ધ્રુવાખ્યાન’ ગાતાં. મારાંબાપણસાથેગાતાં. આસપાસનાંલાધીમા, પુરીમા, કહળીમાબધાંમનેયાદછે. પ્રેમાળઅનેસાચાંમાણસો. હૃદયનાંચોખ્ખાં. આજેમળવાંમુશ્કેલ. એટલેભક્તિનોરસઅનેરસનીભક્તિબન્નેમનેગળથૂથીમાંથીમળ્યાં. મારાબાપુજીનીવાતકરું. એસ્વામિનારાયણનાઅનન્યભક્ત. કવિતાનીઓળખમનેબાપુજીએકરાવી. સવારમાંનહાઈનેશ્લોકોગાતાતેમારાઅંતરમાંગુંજેછે. નાનીવયથીજકવિતાનોજાણેએકવળગાડલાગીગયેલો. મારીઆસપાસનીવિશેષવાતકરું. બહુરંગીનમાણસોહતા. લોકસાહિત્ય, લોકગીતોનોરંગએમનીપાસેથીલાગ્યો. એવાંએકરંગુભાભીહતાં. જાતનાંખવાસ. એઢોલકબહુસારુંવગાડતાં. મારોકણબીપાનોપાડોશ. રાસથાય, ગરબાથાય, દુહાબોલાય, ધમાલચાલે. મારાકાનઆબધુંનાનીવયથીઝીલતાઆવ્યાછે. મેંરંગુભાભીવિશેએકકાવ્યલખ્યુંછે : આસૂનીસૂનીરાતમહીં કોઈઢોલકહજીબજાવેછે. આઉપરાંતસીદીનોછોકરોઅલારખો, ગાંડીઆરબસ્ત્રીમેસનાબૂ, અભુરંગારોવગેરેમારીબાળદુનિયાનાંપાત્રોકવિતામાંઝિલાઈગયાંછે. કણબી, તેલી, સુતાર, વાળંદ, રંગારા, વોરામારાબાળગોઠિયા — આવાતાવરણમેંઆકંઠપીધાંકર્યુંછે. મારામનપરએકુટુંબની, પાડોશનીએવીઊંડીછાપપડીગઈછેકેમારાસૂરનીસાથે, મારાશ્વાસનીસાથેકવિતાનીભક્તિવણાઈગઈછે. આવાતાવરણ — એનીએકસૃષ્ટિહતી. એસૃષ્ટિનોસ્પર્શથયો, એમાંઊછર્યો, મોટોથયો. સુ. દ. : તમારીકઈવયેતમારાબાપુજીગુજરીગયા? મ. દ. : ચોવીસવર્ષનીવયે. એમનાઅવસાનનીવાતકહું. એસ્વામિનારાયણનાભક્ત. ધર્મજીવનદાસજીસ્વામિનારાયણસંપ્રદાયનાસાધુ, એએમનામિત્રા. તેઓબાપુજીપાસેઆવ્યા. કહ્યું : ‘ભાઈ, બહુબીમારપડીગયાછો?’ બાપુજીકહે : ‘ઘોડોબીમારછે. અસવારનેશુંછે?’ બીજેદિવસેબાપુજીએમનેબોલાવ્યો. કહે : “હુંઅકિંચનબ્રાહ્મણછું. મારીપાસેકશુંનથી. હુંતનેત્રણવસ્તુઆપુંછું : જ્ઞાન, ભક્તિનેવૈરાગ્ય. જીવનીજેમસાચવજે. ગુમાવીશનહીં.” એમનાછેલ્લાશબ્દોહતા : चिदानन्दरूपःशिवाऽहम् મારાભાઈમનુભાઈક્રાન્તિકારી, અખાડાવીર. ઘણાયુવાનોનેતેમણેતૈયારકર્યાછે. એનાજેવોનીડરઅનેનઃસ્વાર્થઆદમીમેંબીજોજોયોનથી. ગોંડળનાધારાસભ્યગોવિંદપટેલનેનિર્વસ્ત્રકરીલોકોનુંટોળુંબાળીનાખવાજતુંહતુંત્યારેમનુભાઈઅનેડૉ. ખંડેરિયાએતેનેબચાવીલીધેલા. મનુભાઈનાતોએવાકેટલાયેપ્રસંગોછે. વિદ્યાર્થીકાળથીજએઅન્યાયસામેમાથુંઊંચકીફરનારા. ગોંડળમાંયુનિવર્સિટીકમિશનઆવેલુંત્યારેવિદ્યાર્થીઓનીફરિયાદોતેમણેલખીનેકમિશનનેઆપી. કમિશનનાસભ્યોએતેયાદીજશાળાનાવડાનેસુપરતકરી. કાગળિયાંગોંડળદરબારભગવતસિંહપાસેગયાં. ગોંડળનેસુંદરઅનેસમૃદ્ધકરનારઆરાજવીએટલાજઆપખુદનેકિન્નાખોરહતા. અમારાકુટુંબમાંફફડાટવ્યાપીગયો. ભાઈનેરાજાજેલમાંનાખે, ઘરહરાજથાયકેસહુથીમોટાભાઈનીનોકરીજાયએવોભયલાગ્યો. સગાં, સ્નેહી, હિતેચ્છુ, મનુભાઈનેમાફીમાગીલેવાનુંસમજાવવાલાગ્યા. બાપુજીએમનુભાઈનેપૂછ્યું : “તેંખોટુંકર્યુંહોયએમતનેલાગેછે?” મનુભાઈકહે, “ના, બિલકુલનહીં.” બાપુજીકહે : “ત્યારેમાફીમાગતોનહીં. જોઈલેવાશે.” મનુભાઈએમાફીનમાગી. પરિણામેતેમનેગોંડળછોડવુંપડ્યું. એકસાધારણમાસ્તર. તેનીકેવીશાંતહિંમત! ‘અમારામાસ્તર’ કાવ્યમાંમેંબાપુનીઆછબીમઢીલીધીછે. નકોઈસાધન, નસંપત્તિ, નસ્થાનઅનેછતાંજેનેકશુંજઝાંખુંનપાડીશકેએવાઆત્મગૌરવપરસદાસ્થિર. સુ. દ. : તમેબાપુજીવિશેએક-બેપ્રસંગકહ્યા, તેવીરીતેમાવિશેકોઈપ્રસંગકહો. મ. દ. : માપણબહુભક્તિમય. કામકરતીવખતેતેનુંચિત્તભગવાનમાંહોય. અમારાકુટુંબનાંએકબહેનવર્ષોથીપોતાનેપિયરદ્વારકાનહીંગયેલાં. બાએતેનેકહ્યું : “તુંતારેપિયરજઈઆવ. હુંતારુંઘરસાચવીશ.” બાપોતાનાઘરનુંકામકરે. પછીએનેત્યાંજાય. છોકરાંઓનેનવડાવે-ધોવડાવે, રાંધીનેજમાડે. આમબધુંકામચારમહિનાકર્યું. માનીલાંબીમાંદગીમાંહુંએમનીસાથેરહ્યો. કોઈજાતનીફરિયાદનહીં. “હેમહારાજ, તમનેગમતુંથાજો!” એએમનુંધ્રુવવાક્ય. સુ. દ. : તમારીવાચનકથાનોનકશોઆપશો? મ. દ. : અમારાવખતમાંપાઠયપુસ્તકોબહુસારાંહતાં. આજેપણએગમે. એમાંનાંકવિતાઅનેપાઠોબહુરસપૂર્વકવાંચતો. ‘રામકૃષ્ણકથામૃત’ ગમે. ‘હિમાલયનોપ્રવાસ’ જેવાંબીજાંપુસ્તકોવાંચતો. વાચનનોબહુશોખઅનેનશો. અંગ્રેજીવાંચતોથયાપછીશેલીનીબહુઅસર. એમારોપ્રિયકવિ. ‘હિસ્ટરીઑફઇંગ્લિશલિટરેચર’માંથીચૉસરથીમાંડીટેનિસનસુધીનોભાગહુંહાથેલખીગયોહતો. લખીએએટલેતંતુજળવાઈરહે. શેલીસૌંદર્યનો, પ્રકૃતિનોકવિછે. હાર્ડીનાંકાવ્યોમનેબહુગમતાં, લોકસમુદાયનેજીવંતકરતાપ્રસંગોઅનેભાવનાઓમાંહુંરસલેતોથયોતેહાર્ડીનાવાચનપછી. મારાવાચનનાંક્ષેત્રોવિવિધછે. મનેઍન્થ્રોપૉલૉજીમાંરસ. માનસશાસ્ત્રામાંપણરસ. રૂથબેનેડિક્ટ, અબ્રાહમમાસ્લો, ડૉ. વિક્ટરફ્રેન્કલ, માર્ટિનબ્યૂબર, આર્નોલ્ડટૉયન્બી, એરિકફ્રોમ, કાર્લયુંગમનેપ્રિય. આમારાઆધુનિકઋષિઓ. કોઈમનોવિજ્ઞાનક્ષેત્રનાઋષિતોકોઈઇતિહાસના. આઉપરાંતજીવનપ્રસંગોવાંચવાબહુગમે. જેમજેમવધારેવાંચતોગયોતેમતેમઆપણા‘માસ્ટર્સ’ જીવનસ્વામીઓવિશેહુંવધારેસમજવાલાગ્યો. વૈદિકમંત્રાદ્રષ્ટાઓ, બૌદ્ધસિદ્ધો, નાથયોગીઓઅનેનિર્ગુણસગુણધારાનાસંતોસુધીમારીવાચનયાત્રાચાલીઆવી. આસહુમાંભાષાનીશીશીખૂબીછેએહુંતારવતોગયો. આમમારીક્ષિતિજોવિકસી. ટાગોરમેંખૂબવાંચ્યાછે. હુંરવીન્દ્રસપ્તાહકરતો. ભાવનુંઉદ્દીપનકરેતેવુંવાચનબહુકર્યું. એકમંત્રા, સ્તોત્રા, પદકેસાખીવાંચ્યાપછીમનતેમાંઘણીવારડૂબીજાયછે. એકભાવમાંસ્થિરરહીએ, ઘૂંટીએ, ઘોળીએત્યારેતેઆપણામાંલોહીબનીજાય. ઉર્દૂપણઘણુંવાંચ્યું. મિર્ઝાગાલિબ, મીરતકીમીરવગેરે. મનેએનોપરિચય [અમૃત] ‘ઘાયલે’ કરાવ્યો. મારોપ્રિયકવિઅસગરગોંડવી. તેજિગરમુરાદાબાદીઅનેફાનીબદાયૂનીનોગુરુ. રાજકોટરહેતોત્યારે‘ઘાયલ’ રોજસાંજેઆવીઅસગરનાગઝલસંગ્રહ‘સરોદેજિન્દગી’માંથીવાચનકરતા. મનુભાઈ‘સરોદ’, અમૃત‘ઘાયલ’ અનેમનુપટેલનીદોસ્તીએગઝલનાંરૂપરંગઉપરાંતતેનાઆંતરસત્ત્વનોપણપરિચયકરાવ્યો. આપણાંપુરાણોનેનવાઅર્થમાંસમજ્યો. પુરાણોનીમારાઉપરઊંડીછાપપડી. પુરાણોદ્વારાજેજીવનદર્શનથયુંતે‘ગર્ભદીપ’ નામથીપુસ્તકરૂપેપ્રગટથયુંછે. સુ. દ. : મેઘાણીસાથેનોકોઈપ્રસંગકહો. મ. દ. : એકવાતકહું. રાણપુરમાંઅમેજ્યાંકામકરતાહતાત્યાંએકભભૂતિયોબાવોનીકળતો. તેનીકમ્મરેરંગરંગનાંદોરડાં. ચીપિયોવગાડતો‘અહાલેક’ બોલતોચાલતોજહોય. એઆવતોત્યારેકામછોડીબાવાનેજોવાહુંબહારનીકળતોનેક્યાંયસુધીતેનેજોયાકરતો. મારામાંરહેલોકોઈબાવોજાગ્રતથતોહશે. મેઘાણીનેખબરકેઆછોકરોરોજબપોરેક્યાંકગાપચીમારેછે. એકવારઆરીતેનીકળેલોનેમેઘાણીમારીપાછળઊભેલા. મનેકહે : “કેમ? બાવોબહુગમેછે?” ખુશથયા. એમનપૂછ્યુંકે“કામછોડીશામાટેબહારગયાહતા? કલાકકેમબગાડયો?” પછીબાવાઉપરમેંકાવ્યલખ્યુંહતુંતેબતાવ્યું : આવેભભૂતગરબાવોઅલ્યા એનાટોકરારણઝણવાગે, ઓલીપાનીશેરીએથીઆલેકજગાવતો આવીનેઝટલોટમાગે. કાવ્યવાંચીનેકહે, “ભાઈ, આપણીકવિતામાંબાવોબરાબરનઊઠ્યો. અરેબાવોકંઈલોટમાગવાઆવેછે? લોટમાગવાનુંતોબહાનુંછે. એતોલોકોનેજગાડવાઆવેછે.” રાતેજાગીનેકાવ્યમાંસુધારોકર્યો : આવેભભૂતગરબાવોઅલ્યા, એનાટોકરારણઝણવાગે, ઓલીપાનીશેરીએથીઆલેકજગાવતો આવેહલકતેરાગે. સાંભળીનેમેઘાણીભાઈકહે, “હાંભાઈ, હવેબાવોબરાબરજાગતોનેજગાડતોઆવેછે. એનીહલકક્યાંયસુધીસંભળાતીરહેછે.” મેઘાણીસાથેનાઘણાપ્રસંગોછે. એમણેએકબહુસરસવાતકરેલી : ગુજરાતીભાષાજાણવીહોયતોન્હાનાલાલઅનેભવાઈસાહિત્યવાંચજો. ન્હાનાલાલમાંશબ્દાળુતાછે, પણગુજરાતીભાષાનાશબ્દોનેતેમણેબાળકનીજેમરમાડયાછે. સુ. દ. : સ્વામીઆનંદનાપરિચયનાપ્રસંગકહો. મ. દ. : સ્વામીદાદાએપોતાનાજીવનનોએકઅવિસ્મરણીયપ્રસંગકહ્યોહતોતેકહું. સ્વામીદાદાનાંમાતાઅનેપિતાવચ્ચેસંઘર્ષથયેલો. પતિનેછોડીનેમાએકલાંશિયાણીગામેઆવતાંરહ્યાંહતાં. સ્વામીદાદાતોનાનીઉંમરેઘરબારછોડીજતારહેલા. સ્વામીઆનંદબન્યાપછીતેમોટીઉંમરેભાવનગરઆવેલા. દુર્લભજીપરીખનાંપત્નીવિજયાબહેનેદાદાનેપૂછ્યુંકેઆટલેઆવ્યાછોતોશિયાણીનથીજવું? દાદાએકહ્યુંકેશિયાણીનોમારગપણભૂલીગયોછું. વિજયાબહેનેસાથેમાણસમોકલ્યો. સ્વામીદાદાએશિયાણીઆવીડેલીમાંપગમૂક્યો, ત્યાંમાબોલીઊઠયાં : “આવ્યો, બચુ?” માઅત્યંતવૃદ્ધથઈગયેલાં. ખાટલીપરશણિયુંપાથરીસૂતાંહતાં. શરીરકોચલુંવળીગયેલું, આંખોગઈહતી. પણદાદાએડેલીમાંપગમૂક્યોકેનાનપણનાહુલામણાનામેબોલીઊઠયાં. દાદાએપૂછ્યું : “બા, મનેકેવીરીતેઓળખ્યો?” માકહે, “તારાંપગલાંઉપરથી. રોજતારીવાટજોતીહતી. મેંસાંભળેલુંકેબચુમોટોમહાત્માબનીગયોછે, પણમારીઆગળએકદિવસઆવશેખરો. હુંતોતારુંતીરથખરીને?” માનાઆશબ્દોસાંભળીદાદાએકહ્યું : “બા, તુંતોઈસુખ્રિસ્તજેવીવાતકરેછે. તેણેપણકહેલુંકે, તારુંસ્વર્ગતારીમાતાનાંચરણોમાંછે.” આસાંભળીમાએકહ્યું : “એમાંઈસુનવુંશુંકહેતોહતો? સાચતોસહુનેસરખુંજસૂઝેને!” આવાતકહેતાંસ્વામીદાદાનીઆંખોમાંથીઆંસુઊમટીપડતાં. એકહેતા, “એક્ષણેમારેત્યાંમાનીપાસેજરોકાઈરહેવુંજોઈતુંહતું. પણત્યારેતોદેશસેવાનુંભૂતમાથાપરસવારથયુંહતું! હુંમાનેમૂકીનેચાલીનીકળ્યો.” વૃદ્ધ, અપંગ, અંધમાનાંચરણોછોડીનેચાલ્યાજવાનોવસવસોસ્વામીદાદાનાચહેરાપરકોતરાઈજતો. મનેકહેતા : “તમેઆવીભૂલનકરશો.” સુ. દ. : ઉમાશંકરનેમળવાનુંથતું? મ. દ. : ઉમાશંકરભાઈસાથેતોઘણીવારમળવાનુંથયુંછેઅનેગોઠડીમાંડીછે. એતોબહુમરમીમાણસ, વાતચીતમાંઝીણાઝીણાતારનીકળતાહોય. માત્રઉક્તિજનહીં, કૃતિપણવણાતીઆવે. એકઝીણીઘટનાકહું. ઉમાશંકરગોંડળઆવેલાત્યારેદેશળજીપરમારમાંદાહતા. અમેતબિયતજોવાગયા. ઘરમાંદાખલથતાંજઉમાશંકરનેપરિસ્થિતિનોખ્યાલઆવીગયોહશે. પરમારનેમળીઅમેબહારનીકળ્યા. “હમણાંઆવુંછું,” કહીઉમાશંકરપાછાઘરમાંગયા. દેશળજીભાઈએપાછળથીભીનીઆંખેવાતકરીત્યારેજઉમાશંકરેતેમનેકરેલીમદદનીમનેખબરપડી. સુ. દ. : કુન્દનિકાકાપડિયાસાથેતમેક્યારેઅનેકઈરીતેસંકળાયા? મ. દ. : કુન્દનિકાબહેનનુંનામતોસાંભળ્યુંહતુંઅને‘નવનીત’માંહુંલખતોજહતો. નામથીઆમપરિચયઅનેપછી… સુ. દ. : મનેલાગેછેકેપત્રોએભાગભજવ્યોહશે. મ. દ. : પત્રોએભાગભજવેલો. પછીનિકટઆવતાંગયાં. અમનેલાગ્યુંકેસમાનવિચારછે, સમાનદૃષ્ટિછે, ખૂબસંવાદિતાછે. સાથેએવીરીતેજીવનજીવીશકીશું. અનેએસાચુંઠર્યું. સુ. દ. : તમેકંઈલખોતેવિશેકુન્દનિકાબહેનસાથેચર્ચાથાયએવુંખરું? મ. દ. : ચોક્કસ. મારુંલખાણપહેલાંકુન્દનિકાનેજવંચાવું. એચર્ચાકરે, સુધારાસૂચવે. અમેભાષામાંફેરફારપણકરીએ. અંગતવાતકહું? મેંઘણીવારકુન્દનિકાનાશબ્દોકાવ્યમાંગૂંથ્યાછે : ‘ગમતાંનોકરીએગુલાલ’ મારાશબ્દોનથી, કુન્દનિકાનાછે. એવીજરીતેકુન્દનિકાનીકેટલીકવાર્તાઓમારાંસ્વપ્નોપરરચાયેલીછે. [‘મકરન્દ-મુદ્રા’ પુસ્તકમાં]