ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હસ્તપ્રત

From Ekatra Wiki
Revision as of 09:03, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હસ્તપ્રત, પાંડુલિપિ(Manuscript) : મુદ્રિત નહીં પણ હાથથી લખાયેલું પુસ્તક કે હાથથી લખાયેલો દસ્તાવેજ. મુદ્રણ માટે તૈયાર કરવામાં આવેલી લેખકના પુસ્તકની નકલ પણ હસ્તપ્રત કહેવાય છે. ચં.ટો.