સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/કીર્તિ સામે ઝુંબેશ!
તોચાલો, કીર્તિસામેઝુંબેશચલાવીએ! એણેઆપણાસાહિત્યનોઘણોભોગલીધોછે. ખુમારીવાળાસર્જકોનેયાચકબનાવ્યાછે. એણેસર્જકનીદૃષ્ટિનેપોતાનીકૃતિનાસત્ત્વપરથીખસેડીનેપોતાનાનામનાચળકાટતરફવાળીછે. પાઠ્યપુસ્તકોમાંસ્થાન, સંકલનોમાંસ્થાન, પ્રતિષ્ઠિતસામયિકોમાંપ્રસિદ્ધિ—એટલેથીદોડઅટકતીનથી. પછીચંદ્રકોઅનેઇનામો: નર્મદચંદ્રકનેરણજિતરામચંદ્રક, ગુજરાતરાજ્યનાંઇનામ, દિલ્હીનુંસાહિત્યઅકાદમીનુંઇનામઅનેએથીઆગળવધીનેજ્ઞાનપીઠનુંઇનામ—એઉપરાંતસંસ્થાઓએઅસાહિત્યિકધોરણેજાહેરકરેલાંનાનાંમોટાંઇનામોતોજુદાં! આચક્કરમાંપડેલોજીવક્યાંથીછૂટે? તેમાંવળીઆગલીહરોળમાંરહેવાનોધખારો, પ્રવાહનેનવોવળાંકઆપ્યાનુંશ્રેયલેવાનીઇચ્છા—આબધુંતોખરુંજ. છાપાંમાંએકાદકોલમહાથઆવીચડેતોયભયોભયો—થાપવા-ઉથાપવાનીરમતરમવાનીકેવીમજા! આનેચૂંટીખણી, તોપેલાનેથાબડ્યો. ધીમેધીમેબધુંકરવાનીફાવટઆવીજાય, રીઢાથઈજવાય, સાથેસાથેસર્જનનેમાટેનીસાધનામાંઊણપઆવતીજાય; પણઆત્મશોધનમાટેનોસમયક્યાંથીકાઢવો? આપછીપરિષદ, સભા-સમિતિ, સંવાદનાંક્ષેત્રોખૂલેછે. પછીવિદ્યાપીઠોનીકેસરકારીસમિતિઓમાંસ્થાનપામવામાટેનીપડાપડી. પાઠ્યપુસ્તકોનક્કીકરનારીસમિતિમાંહોઈએતોમિત્રોનેઉપકારકથઈશકાય. પછીજાહેરસન્માન, માનપત્ર, ષષ્ઠીપૂર્તિ—જિંદગીનાછેલ્લાશ્વાસસુધીકીર્તિમાટેનીદોટમૂકતોઆપણોલેખકકેવોતોદયામણોલાગેછે!
રિલ્કેનીએકકવિતામાંસોનુંમાનવીઆગળકાકલૂદીકરીનેકહેછે: “મનેફરીથીખાણમાંસંતાઈજવાદો. મારીકહેવાતીઅશુદ્ધિનેશુદ્ધકરવાતમેકસોટીકરી, પણતમેજેનવીઅશુદ્ધિઉમેરીછેતેથીતોશરમનામાર્યામારેધરતીમાંસમાઈગયાવિનાછૂટકોનથી. રાજાઓનાસિક્કા, ધનિકોનીલોભીઆંગળીનીછાપ, ગરીબોનાંઆંસુ, હત્યારાઓએરેડેલલોહી—બધુંમારાઅંગપરથીશીરીતેધોઈશકાશે?” આમઆજેસુવર્ણચંદ્રકોનુંસોનુંપણઅશુદ્ધિનેકારણેધરતીમાંસમાઈજવાઇચ્છેછે. એનાપરપણલોલુપદૃષ્ટિનાડાઘછે, દુરુપયોગનુંકલંકછે. તોઆવો, કીર્તિસામેઝુંબેશઉઠાવીએ, ચંદ્રકોનેઓગાળીનાખીએ, આત્મપ્રશંસામાંરાચતીકલમોનુંલીલામકરીએ, ‘કીર્તિ’ શબ્દનાપરછેકોમૂકીએ! [‘શ્રુણવન્તુ’ પુસ્તક]