સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સૈયદ મુજતબા અલી/અત્યાચાર-વિરોધી સભા
ચીનનાહાલનાપાટનગરબેઈજિંગનુંનામજ્યારેપેપિંગહતુંત્યારનીવાતછે. પત્નીઓનાઅત્યાચારથીત્રાસેલાપુરુષોનીએકવિરાટસભાત્યાંબોલાવવામાંઆવેલી. કર્કશાઘરવાળીઓનાપંજામાંથીપુરુષોનેબચાવવામાટેતેનુંઆયોજનથયેલું. સાઠ-સાઠવર્ષસુધીપત્નીનોત્રાસવેઠીચૂકેલાએકદાઢીવાળામહાશયસભાનાપ્રમુખસ્થાનેહતા. એકપછીએકવક્તાબુલંદઅવાજેસ્ત્રીઓનાઅત્યાચારોનીનિંદાકલાકોસુધીકરતારહ્યા : ચીનનુંસત્યાનાશથવાબેઠુંછે; તન, મન, ધનઅનેપ્રાણસુધ્ધાંહોમીનેદેશનેઆવાપતનમાંથીબહારકાઢવોજજોઈએ; આવો, આપણેસહુસાથેમળીને...... એજક્ષણેસભાખંડનોદરવાનશ્વાસભર્યોદોડીઆવ્યો; મંચપરચડીનેએણેજાહેરાતકરીકેનગરનીસ્ત્રીઓનેઆસભાવિશેજાણકારીમળીએટલેએસહુહાથમાંઝાડુ, જોડા, ભાંગેલીછત્રીનાદાંડા, લાકડીવગેરેશસ્ત્રોથીસજ્જથઈનેસભાસ્થાનભણીઆવીરહીછે...... આટલાશબ્દોકાનેપડતાંનીસાથેસભાજનોઊંધુંઘાલીનેનાસવાલાગ્યા. કોઈપાછલેબારણેથીભાગ્યો, તોકોઈનરવીરેબારીમાંથીહનુમાન-કૂદકોમાર્યો. ત્રાણસેકંડમાંતોસભાખંડમાંસૂનકારવ્યાપીગયો. માત્રાસભાપતિઅવિચલિતથઈબેઠાહતા : દરવાનએમનીસન્મુખજઈનેબોલ્યો : “નામદાર, આપેજેસાહસબતાવ્યુંછેતેનીસામેતોચંગીઝખાનેપણઝૂકીજવુંપડે. પરંતુમુજગરીબનુંમાનોતોઆકાંઈસાહસનકહેવાય — આતોસદંતરઆત્મહત્યાજછે. કારણ, હજૂર, જેનારીસમૂહચાલ્યોઆવેછેતેનેમોખરેખુદઆપનાંપત્નીછે.” પોતેઆટલુંજણાવ્યાછતાંસભાપતિનહાલ્યાકેચાલ્યા, એટલેદરવાનતેમનુંબાવડુંઝાલીનેઊભાકરવાગયો, ત્યારેએનેભાનથયુંકેએશરીરટાઢુંબોળથઈગયેલુંહતું. પેલીજાહેરાતસાંભળતાંનીસાથેજએમનીછાતીનાંપાટિયાંબેસીગયેલાં. (અનુ. સુકન્યાઝવેરી)