ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યુત્ક્રમ

From Ekatra Wiki
Revision as of 12:26, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વ્યુત્ક્રમ (Anastrophe) : સામાન્ય વિન્યાસનો વ્યુત્ક્રમ. જેમકે રાવજી પટેલની પંક્તિઓ : ‘ઢોળાવો પરથી ગબડવા લાગ્યો / એક પથ્થર ચકમકનો/એમાંથી જ ફૂટ્યો હશે આ તડકો’ ચં.ટો.