સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી વિવેકાનંદ/આ જંગ તમને સોંપું છું!
ઓહ! ભારતમાંઆપણેગરીબોવિશેકેવાખ્યાલરાખીએછીએ, તેનોવિચારકરતાંમારાહૃદયમાંશીશીવેદનાથતીહતી! પોતાનાવિકાસમાટેતેમનેકોઈતકમળતીનથી. ભારતમાંગરીબોનેમિત્રોકેમદદમળતાંનથી. ગમેતેટલોપ્રયત્નકરેતોપણતેઓઊંચેચડીશકતાનથી, દિનપ્રતિદિનનીચેનેનીચેઊતરતાજાયછે. ક્રૂરસમાજેવરસાવેલાફટકાતેમનેવાગેછે, પણએક્યાંથીઆવેછેતેનીતેમનેખબરનથી. પોતેમનુષ્યછેએહકીકતપણતેઓભૂલીગયાછે! આબધાંનુંપરિણામગુલામી. હિંદુધર્મજેટલાઉચ્ચસ્વરેપૃથ્વીઉપરબીજાકોઈધર્મેમનુષ્યનાગૌરવનોપોકારકર્યોનથી; અનેછતાંપૃથ્વીઉપરઅન્યકોઈધર્મેહિંદુધર્મનીજેમનીચલાવર્ણોપરજુલમગુજાર્યોનથી. આમાંદોષધર્મનોનથી; દોષછેધર્મનેઆચરણમાંઉતારવાનીઅશક્તિનો, સહાનુભૂતિઅનેપ્રેમનાઅભાવનો. મારાહૃદયઉપરઆબોજોધારણકરીનેબારબારવરસસુધીહુંભટક્યોછું. કહેવાતાધનિકોઅનેમોટામાણસોનેઘેરઘેરધક્કાખાધાછે. સહાયનીશોધમાં, લોહીનીંગળતાહૃદયે, અરધીદુનિયાઓળંગીનેહુંઆપરદેશનીભૂમિઉપરઆવેલોછું. આભૂમિમાંટાઢથીકેભૂખથીભલેમારુંમૃત્યુથાય; પણઅજ્ઞાનીઅનેદલિતોકાજેનોઆજંગહુંતમનેવારસામાંસોંપુંછું. અત્યારેઆપળેજભગવાનપાર્થસારથિનામંદિરમાંજાઓઅનેગોકુળનાદીનગોવાળિયાઓનાજેમિત્રાહતા, જેણેઅંત્યજગુહકનેભેટતાંજરાપણઆંચકોખાધોનહતો, અનેજેણેબુદ્ધાવતારમાંકુલીનોનાંઆમંત્રાણઠેલીનેએકવેશ્યાનુંનિમંત્રાણસ્વીકારેલુંઅનેતેનેતારીહતી, એવાપ્રભુઆગળતમારુંશિરનમાવો; તથાજેમનેમાટેએપ્રભુફરીફરીનેઅવતારધારણકરેછેએવાઅધમઅનેદલિતોમાટેસમસ્તજીવનનુંબલિદાનઆપો! દિનપ્રતિદિનઅધમઅવસ્થામાંઊતરતાજતાઆકરોડોલોકોનીમુક્તિમાટેઆખુંજીવનસમર્પણકરવાનુંવ્રતલો! આએકદિવસનુંકાર્યનથી, અનેતેનોમાર્ગભયંકરમુશ્કેલીઓથીભરેલોછે. પણઆપણેજાણીએછીએકેભગવાનઆપણાસારથિથવાનેતૈયારછે. તેમનામાંશ્રદ્ધારાખીને, યુગોથીભારતઉપરખડકાયેલીવિપત્તિઓનાપહાડનેસળગાવીમૂકો. બંધુઓ! આકાર્યવિરાટછેઅનેઆપણેઘણાનિર્બળછીએ. પણઆપણેજ્યોતિનાપુત્રોછીએ. આપણેસફળથશુંજ. આજંગમાંસેંકડોખપીજશે, પણબીજાસેંકડોએકાર્યનેહાથધરવાતૈયારથઈજશે. કહેવાતાધનિકોઅનેમોટામાણસોપ્રત્યેમીટમાંડોનહીં. હૃદયહીનબુદ્ધિજીવીલેખકોઅનેતેમનાઠંડેકલેજેલખાયેલાછાપાંનાલેખોનીપરવાકરોનહીં. આગળધપો, પ્રભુઆપણોસેનાપતિછે. કોણપડ્યુંતેજોવાપાછુંવળીનેનજરનાખશોનહીં. આગળનેઆગળધસો, બંધુઓ! ભૂખઅનેટાઢકંઈજનથી, મૃત્યુપણકંઈનથી, જીવનકંઈનથી. આજરીતેઆપણેઆગેકૂચકરશું. પ્રભુનોજયજયકારહો!