સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી વિવેકાનંદ/તમે તો કેવા લોકો છો?
દુ:ખીમનુષ્યોમાટેલાગણીધરાવોઅનેએમનેસહાયકરવામાટેપ્રયત્નકરો: આખ્યાલનુંસેવનકરીનેમેંબારબારવર્ષસુધીભ્રમણકર્યું. કહેવાતાધનિકોઅનેમોટામાણસોનાબારણેહુંગયો. સહાયનીશોધમાંલોહીનીંગળતેહૃદયેઅડધીદુનિયાઓળંગીનેહુંઆઅજાણીભૂમિ[અમેરિકા]માંઆવ્યો. આભૂમિમાંઠંડીકેભૂખથીહુંભલેમૃત્યુપામું; પરંતુ, હેનવયુવાનો, હુંતમનેવારસામાંગરીબ, અજ્ઞાતઅનેપીડિતલોકોમાટેઆવીસહાનુભૂતિ, આવોસંઘર્ષમૂકતોજઈશ. જરૂરછેમર્દોની, સાચામર્દોની. બીજુંબધુંતોથઈરહેશે, પણખરેખરતોબળવાન, દૃઢ, શ્રદ્ધાવાનઅનેનિષ્ઠાથીઊભરાતાનવયુવકોનીજરૂરછે. જોઆવાસોનવયુવકોઆવીમળેતોઆજગતનીસૂરતપલટીજાય. શુંતમનેલોકોમાટેલાગણીછે? દેવોઅનેઋષિમુનિઓનાકરોડોવંશજોઆજેલગભગપશુઓનીકોટિએપહોંચીગયાછે, તેનુંતમનેલાગીઆવેછેખરું? આજેલાખોલોકોભૂખેમરેછેઅનેલાખોલોકોઅનેકયુગોથીભૂખમરોવેઠીરહ્યાછે, તેનુંકંઈસંવેદનતમનેથાયછેખરું? કોઈકાળાંવાદળનીજેમઅજ્ઞાનઆદેશઉપરછાઈરહ્યુંછે, તેનોતમનેકંઈવસવસોછેખરો? શુંએથીતમારીઊઘહરામથઈગઈછેખરી? શુંએનાથીતમેલગભગપાગલજેવાબનીગયાછો? શુંઆનેમાટેતમેતમારુંનામ, તમારીકીર્તિ, તમારાંસ્ત્રીછોકરાં, તમારીસંપત્તિ—અનેતમારોદેહસુધ્ધાં—વીસરીબેઠાછોખરા? શુંતમેઆવુંબધુંઅનુભવ્યુંછેખરું? દેશભક્તથવાનુંએપ્રથમસોપાનછે—સૌથીપ્રથમસોપાન. શુંતમારામાંદેશપ્રેમછે? તોપછીપાછળનજરનહીંકરો; ના, તમારાપ્રિયજનોઅનેસ્વજનોનેરડતાંજુઓતોપણનહીં. પાછળનહીં, આગળનજરકરો! તમેતોકેવાલોકોછો? આદેશમાંઆટલાબધાલોકોઅભણછે, તેમનેખાવાનુંનથીમળતું, તેઓદુ:ખીછે, અનેતમેઆરામમાંપડ્યાછો? સૈકાઓથીતેઓનેદબાવવામાંઆવ્યાછેઅનેતેમનુંશોષણકરવામાંઆવ્યુંછે, અનેતમેભણેલાગણેલાઉચ્ચવર્ગનાલોકોતેઓપ્રત્યેતદ્દનનિષ્ઠુરઅનેઉદાસીનછો? જ્યાંસુધીલાખોલોકોભૂખઅનેઅજ્ઞાનમાંજીવીરહ્યાછેત્યાંસુધી, તેલોકોનાખર્ચેજશિક્ષિતથયેલાહોવાછતાંતેઓપ્રત્યેધ્યાનદેતાનથીએવાલોકોને, એવાદરેકસ્ત્રીપુરુષનેહુંદેશદ્રોહીગણુંછું. [‘શકિતદાયીવિચાર’ પુસ્તિકા: ૧૯૭૮]