સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હનીફ સાહિલ/કહેશો તો એને ચાલશે

From Ekatra Wiki
Revision as of 07:08, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> છૂટામેલ્યાછેકેશકોરાપવનમાં વાદળકહેશોતોએનેચાલશે; દર્પણમાંજોઈ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

છૂટામેલ્યાછેકેશકોરાપવનમાં
વાદળકહેશોતોએનેચાલશે;
દર્પણમાંજોઈઆજઆંજ્યુંછેધુમ્મસમેં
કાજળકહેશોતોએનેચાલશે....
જૂડામાંપાંગરેછેભીનીસુગંધઅને
આંખોમાંખીલ્યાગુલમો’ર,
આષાઢીરાતોમાંગ્હેક્યાકરેછેહવે
છાતીછૂંદાવેલોમોર.
છાતીમાંઊમટ્યાંછેભમ્મરિયાંપૂરતમે
મૃગજળકહેશોતોએનેચાલશે;
ખાખરાનાપાનનીસુક્કીરેખાઓતમે
વાંચીશકોતોરાજ! વાંચજો;
લિખિતંગરાજવણ્યનીભીનીછમ્મયાદતમે
વાંચીનેઝટવહીઆવજો;
પીળુંઆપાંદમારાહાથેસર્યુંછેતમે
કાગળકહેશોતોએનેચાલશે;
દર્પણમાંજોઈઆજઆંજ્યુંછેધુમ્મસમેં
કાજળકહેશોતોએનેચાલશે.
[‘બુદ્ધિપ્રકાશ’ માસિક: ૧૯૭૮]