સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરિપ્રસાદ ન. પટેલ/ગામ ગોકુળિયું કેમ બને?
આપણેગમેતેટલુંદાનઉઘરાવીનેકેસરકારનાપૈસાલઈનેગામનીસજાવટકરીશું, પણજ્યાંસુધીનાનાનાનાઉદ્યોગથીતેનાંઘરેઘરનેધમધમતાંનહીંકરીએત્યાંસુધીઆલાચારગામોભીખમાગતાંજરહેશે. એકકિલોસારારૂનીકિંમત૫૦રૂપિયાછે. એકકિલોનબળામાંનબળાકાપડનીકિંમત૩૦૦રૂપિયાછે. ૬૫ટકાવસ્તીગામડાંમાંછે, બજારપણગામડુંજછે. તોપણએકકિલોરૂનીપ્રક્રિયામાં૨૫૦રૂપિયાશહેરમાંજાયછે. તેજરીતેએકકિલોબિસ્કીટબનાવવાવપરાતીસામગ્રીઓનીકિંમત૨૨રૂપિયાછેજ્યારેબિસ્કીટનીકિંમત૫૬રૂપિયાછે. એકચોરસફૂટકાચાચામડાનીકિંમત૩૦રૂપિયાછે, જ્યારેતેમાંથીબનતાઆઠચંપલોનીકિંમત૮૦૦રૂપિયાથવાજાયછે. ગામડાંમાંથીલીંબડાઅનેબાવળોલાતીવાળા૧૫થી૨૦રૂપિયેમણનીકિંમતેલઈવેતરીસાઈઝમાંકાપી૩૦૦-૪૦૦રૂપિયેમણનાભાવેવેચેછે. આરીતેપાપડ, અથાણાં, મસાલા, તેલ, વેફર, સાબુવગેરેજેવામાલગામડાંમાંજસરળટેક્નોલોજીથીતૈયારથાયતેમાટેવિજ્ઞાનમદદેઆવે, તોગામનીઆવકમાંસારોએવોવધારોકરીશકાય. આઉપરાંતગામડાંમાંપ્રવેશેલીબૅન્કોજેટલીથાપણોલેછેતેનાસામેધિરાણ૧૦ટકાપણકરતીનથી. તેનેફરજપાડવીજોઈએકેતેથાપણોના૫૦ટકાઉપરાંતજેતેગામમાંધિરાણકરવુંજપડે, અનેજોતેનાકરેતોઆનાણાંશહેરનાવિકાસમાટેલઈજતાંપહેલાંતેમણેગામ-વિકાસમાટેતેનાણાંનોએકટકોઆપવોજપડે. અમારાજગામનોજોદાખલોઆપુંતોબૅન્કોનેપોસ્ટઓફિસમાંસાડાત્રણકરોડનીથાપણોછે, જ્યારેતેમનુંધિરાણ૩૦લાખકરતાંવધારેનથી. આમઅમારાગામને૩કરોડનાએકટકાલેખેગણીએતોદરવર્ષે૩લાખરૂપિયાગ્રામવિકાસમાટેમળે. [‘પ્રજારાજ’ સામયિક]