સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/—ને તમે યાદ આવ્યાં

From Ekatra Wiki
Revision as of 07:22, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> પાનલીલુંજોયુંનેતમેયાદઆવ્યાં, જાણેમોસમનોપહેલોવરસાદઝીલ્યોરા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

પાનલીલુંજોયુંનેતમેયાદઆવ્યાં,
જાણેમોસમનોપહેલોવરસાદઝીલ્યોરામ,
એકતરણુંકોળ્યુંનેતમેયાદઆવ્યાં.
ક્યાંકપંખીટહુક્યુંનેતમેયાદઆવ્યાં,
જાણેશ્રાવણનાઆભમાંઉઘાડથયોરામ,
એકતારોટમક્યોનેતમેયાદઆવ્યાં.
જરાગાગરઝલકીનેતમેયાદઆવ્યાં,
જાણેકાંઠાતોડેછેકોઈમહેરામણરામ,
સ્હેજચાંદનીછલકીનેતમેયાદઆવ્યાં.
કોઈઠાલુંમલક્યુંનેતમેયાદઆવ્યાં,
જાણેકાનુડાનામુખમાંબ્રમાન્ડદીઠુંરામ,
કોઈઆંખેવળગ્યુંનેતમેયાદઆવ્યાં.
કોઈઆંગણઅટક્યુંનેતમેયાદઆવ્યાં,
જાણેપગરવનીદુનિયામાંશોરથયોરામ,
એકપગલુંઊપડ્યુંનેતમેયાદઆવ્યાં.
[‘હયાતી’ પુસ્તક]