સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/એ ગુણ ગાવા ગમે છે
શ્રીકૃષ્ણવિષ્ટિકારબનીહસ્તિનાપુરગયાહતા. એશાંતિનાદૂતહતા. દૂતનોઉતારોરાજાનાભવનમાંહોય. દુર્યોધનેપોતાનાભાઈદુશાસનનાભવનમાંકૃષ્ણનાઉતારામાટેસગવડકરીહતી. પરંતુકૃષ્ણતોગંગાતીરેકુટિરબાંધીનેરહેતાવિદુરનેત્યાંગયા. અગાઉવિદુરહસ્તિનાપુરનારાજભવનમાંજરહેતાહતા; તેછોડીનેએવનમાંશામાટેરહેવાગયા, તેનોખુલાસોકરતાં‘ભાગવત’માંશુક્રાચાર્યધૃતરાષ્ટ્રનાચારપ્રકારનાદોષવર્ણવેછે: પ્રથમતો, લાક્ષાગૃહમાંપાંડવોનેબાળીનાખવાનાપ્રપંચમાં‘વિનષ્ટદૃષ્ટિ’ ધૃતરાષ્ટ્રપણજોડાયાહતા; બીજું, ભરીસભામાંસતીદ્રૌપદીનાકેશખેંચવાનુંપુત્રનુંકુકર્મધૃતરાષ્ટ્રેઅટકાવ્યુંનહીં; ત્રીજુંદ્યુતમાંકપટથીજિતાયેલાયુધિષ્ઠિરેદ્યુતનીશરતપાળીપાછાફર્યાબાદરાજ્યનોપોતાનોહિસ્સોમાગ્યો, તેઆપવાનીપણધૃતરાષ્ટ્રેનાપાડી. અનેએનોચોથોદોષએકેજગદ્ગુરુકૃષ્ણનાંઅમૃતતુલ્યવચનો, થોડાંબચેલાંપુણ્યોનેપણપરવારીબેઠેલાધૃતરાષ્ટ્રેનસાંભળ્યાં. આવાધૃતરાષ્ટ્રેસલાહલેવામાટેવિદુરનેબોલાવેલા. વણમાગીસલાહતોવિદુરઆપતાનથીપણપૂછેછેત્યારેકહેછેકે, રાજવી, તમારાપુત્રનેમાટેઆબધુંકરોછો; પણએપુત્રનથી. પુત્રતોકુળનેસંવર્ધે, કુળનોનાશનકરે. પરંતુદુર્યોધનતોકુળનોનાશકરવાબેઠોછે, એનેકઈરીતેપુત્રકહેવાય? આશબ્દોસાંભળતાંદુર્યોધનવિદુરપરરોષેભરાયછે, તેનેઅપશબ્દોથીનવાજેછેઅનેનગરમાંથીહાંકીકાઢવાનીવાતકરેછે. વિદુરતોનપ્રશંસાથીફુલાયછે, નનિંદાથીઓઝપાયછે. આબધુંજપરમાત્માનીમાયાનેકારણેથાયછેએજાણનારાવિદુરહવેવ્યથારહિતથઈ, ધનુષ્યનેપોતાનાઘરનેદરવાજેછોડીયાત્રાએજવાનીકળેછે. પોતેશત્રુનેપક્ષેથીયુદ્ધકરશે, એવોસંદેહનજાગેતેમાટેજધનુષ્યમૂકીનેએચાલીનીકળેછે. પછીસકળતીર્થકરીનેવિદુરયમુનાતટેપાછાઆવેછેત્યારેભગવાનનાભક્તઉદ્ધવનાંદર્શનકરેછે. બહુલાંબાકાળપછીવિદુરનેકોઈપરિચિતજનનોભેટોથાયછે, એટલેએસૌનાકુશળપૂછેછે. ધર્મરાજાઆદિભાઈઓવગેરેનાકુશળનાપ્રશ્નનાઉત્તરમાંઉદ્ધવથોડીકક્ષણોઅવાક્બનીજાયછે. યાદવાસ્થળીનીહજીવિદુરનેખબરનથી. પછીઉદ્ધવકહેછે: શ્રીકૃષ્ણરૂપીસૂર્યઅસ્તપામતાંઅમારાંઘરોઅત્યારેશ્રીવિહીનથઈગયાંછે, ત્યારેતમનેકુશળશીરીતેકહું? કૃષ્ણનીવાતપૂછનારઅનેસાંભળનારકોઈકઉદ્ધવનેઘણાસમયેમળ્યું. તેમાંયેવિદુરનાજેવાભગવાનનાભક્તશ્રોતાક્યાંથીમળે? એટલેહવેઉદ્ધવકૃષ્ણનાલીલામયચરિત્રનેવર્ણવવાબેસેછે. એચરિત્રવિદુરતોજાણેજછે. પણકૃષ્ણનાગુણસૌજાણેતોયવારંવારગાવાગમેછે. એટલેકૃષ્ણનીબાળલીલાથીમાંડીનિર્વાણસુધીનીક્ષણોઉદ્ધવવર્ણવવામાંડેછે. [‘નવનીત-સમર્પણ’ માસિક]