સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/માધવ ક્યાંય નથી મધુવનમાં
Jump to navigation
Jump to search
ફૂલકહેભમરાને, ભમરોવાતવહેગુંજનમાં:
માધવક્યાંયનથીમધુવનમાં.
કાલિન્દીનાજલપરઝૂકી
પૂછેકદંબડાળી:
યાદતનેબેસીઅહીંવેણુ
વાતા’તાવનમાળી?
લહરવમળનેકહે, વમળએવાતસ્મરેસ્પંદનમાં:
માધવક્યાંયનથીમધુવનમાં....
શિરપરગ્ાોરસમટુકી,
મારીવાટનકેમેખૂટી,
અબલગકંકરએકનલાગ્યો
ગયાંભાગ્યમુજફૂટી;
કાજળકહેઆંખોને, આંખોવાતવહેઅંસુઅનમાં:
માધવક્યાંયનથીમધુવનમાં.