સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/ચાલ, વરસાદની મોસમ છે...

From Ekatra Wiki
Revision as of 07:26, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ચાલ, વરસાદનીમોસમછે, વરસતાંજઈએ; ઝાંઝવાંહોકેદરિયાવ, તરસતાંજઈએ.......")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ચાલ, વરસાદનીમોસમછે, વરસતાંજઈએ;
ઝાંઝવાંહોકેદરિયાવ, તરસતાંજઈએ....
તાલદેનારનેપળએકમૂંઝવવાનીમઝા—
રાગછેડ્યોછેરુદનનો, છતાંહસતાંજઈએ.