સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/સમો આવતાં —

From Ekatra Wiki
Revision as of 07:35, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> લોકનુંતોભઈ, એવું! એકઘડીએકબૂતરાં નેઘડીઅન્યએસાવજ; મીણસમાણાંપોચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

લોકનુંતોભઈ, એવું!
એકઘડીએકબૂતરાં
નેઘડીઅન્યએસાવજ;
મીણસમાણાંપોચાંઆપળ,
પળબીજીએવજ્જર;
ચિપાઈજાતાંઅંગૂઠે,
નેઊંચકેદુનિયાઅધ્ધર!
“ખડેરહો!”નેબોલથથરતાંહાથજોડતાંલોક,
બોચીપરનોબોજખમીનેરસ્તેપળતાંલોક,