સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હેલન કેલર/આવતી કાલે જ....
Jump to navigation
Jump to search
હુંજાતેઆંધળી, જેલોકોદેખતાછેતેમનેએકસૂચનકરીશકુંતેમછું : આવતીકાલેજજાણેકેતમારીપરઅંધાપોઊતરીપડવાનોછેતેમસમજીનેતમારીઆંખોવાપરજો! અનેબીજીઇંદ્રિયોનેપણએજરીતલાગુપાડીશકાય. માનવ-શબ્દોનુંસંગીત, પંખીનુંગાન, સુરાવલિનાપ્રચંડસ્વરો — જાણેકેઆવતીકાલેજતમેબહેરાબનીજવાનાહોતેરીતેસાંભળજો. જેજેચીજનેસ્પર્શકરવોહોયતેનેએરીતેહાથલગાડજોકેજાણેકાલેતમારીસ્પર્શેદ્રિયબંધપડીજવાનીછે. પુષ્પોનેએવીરીતેસૂંઘજોઅનેરોટલાનુંપ્રત્યેકબટકુંએવીલિજ્જતથીમમળાવજોકેજાણેકાલથીતમેકદીસુવાસકેસ્વાદઅનુભવીશકવાનાનથી. આસૃષ્ટિએતમારીસન્મુખપાથરેલાંસુખઅનેસૌંદર્યનાએકેએકપાસાનેમાણજો. પ્રત્યેકઇંદ્રિયનોપૂરેપૂરોઉપયોગકરીલેજો.